વિપક્ષના વર્તન વિરૂદ્ધ મોદૃી, શાહ આજે ઉપવાસ પર જશે

નવી દિૃલ્હી,તા. ૧૧
ભાજપ અન્ો કોંગ્રેસ વચ્ચે હવે ફાસ્ટ વોર અથવા તો ઉપવાસની લડાઈ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજઘાટ ઉપર ઉપવાસ કર્યા બાદૃ ભાજપના સાંસદૃ હવે આવતીકાલે ૧૨મી એપ્રિલના દિૃવસ્ો સમગ્ર દિૃવસ્ો ઉપવાસ કરનાર છે. ખાસ બાબત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પણ ઉપવાસ કરનાર છે. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર દૃલિત અન્ો લઘુમતી વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો અન્ો સોમવારના દિૃવસ્ો પ્રતિક ઉપવાસ કર્યા હતા. ભાજપ્ો કોંગ્રેસ પર સંસદૃના બજેટ સત્રન્ો ખોરવી નાખવાનો આક્ષેપ કરીન્ો પહેલાથી જ ઉપવાસ કરવા માટે જાહેરાત કરી હતી પરંતુ હવે મોદૃી અને ભાજપ પ્રમુખ અમિત શાહ પણ સામેલ થનાર છે. મોદૃી પોતાની ઓફિસમાં ઉપવાસ કરનાર છે. ભાજપના ન્ોતા જીવીએલ નરસિમ્હારાવે કહૃાું છે કે પાર્ટીના તમામ સાંસદૃ ૧૨મી એપ્રિલના દિૃવસ્ો ઉપવાસ કરના છે. કોંગ્રેસ અન્ો અન્ય વિપક્ષી પાર્ટીઓના બિનલોકશાહી વલણ સામેના વિરોધમાં દિૃવસ દૃરમ્યાન લોકસભાના તમામ સાંસદૃ ઉપવાસ કરશે. રાજ્યસભાના સાંસદૃ પણ દૃેશના જુદૃા જુદૃા ભાગોમાં જઈન્ો વિપક્ષના બિનજવાબદૃારપ્ાૂર્વકના વલણન્ો લોકો સમક્ષ રજુ કરશે. અમિત શાહ આવતકાલે કર્ણાટકના હુબલીમાં ધરણા કરશે. એક પ્રશ્ર્નના જવાબમાં રાવે કહૃાું છે કે આના ઉપર પહેલાથી જ ચર્ચા થઈ ચુકી છે. સંસદૃમાં કામગીરી નહીં થવાના કારણે પાર્ટીના તમામ સાંસદૃોએ આ ગાળા માટે પગાર પણ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ રાજ્યસભાના સાંસદૃ અન્ો સીપીઆઈના ન્ોતા ડી.રાજાએ કહૃાું છે કે બજેટસત્ર જો ચાલ્યુ નથી તો ત્ોના માટે ભાજપ જવાબદૃાર છે. ત્ોમણે ઉમેર્યું હતું કે કાવેરી વિવાદૃ, આંધ્રપ્રદૃેશન્ો ખાસ રાજ્યો આપવાની બાબત, દૃલિતોના હિતોની સુરક્ષા જેવા મામલા ખૂબ જ ગંભીર છે. ભાજપ આન્ો લઈન્ો ગંભીર નથી. બીજી બાજુ રાહુલ ગાંધીના ઉપવાસના કારણે કોંગ્રેસના ન્ોતાઓની પ્રતિષ્ઠાન્ો ફટકો પડ્યો હતો કારણ કે કેટલાક કોંગ્રેસી ન્ોતા છોલે ભટુરે ખાઈન્ો ઉપવાસ પર આવ્યા હતા.