નિરવની ધરપકડ કરવા ભારતની વિનંતી હોંગકોંગ સ્વીકારી શકે

હોંગકોંગ,તા.૯
પંજાબ ન્ોશનલ બ્ોંક સાથે૧૩૦૦૦ કરોડ રૂપિયાની છેતરિંપડી કરનાર ફરાર નિરવ મોદૃીન્ો શોધી કાઢવાના પ્રયાસમાં રહેલી ભારતીય તપાસ સંસ્થાઓને આજે મોટી રાહત થઇ હતી. કારણ કે, ચીન્ો આજે કહૃાું હતું કે, ચીનની અંદૃર સ્પ્ોશિયલ એડમિનિસ્ટ્રેટીવ રિજીયન (એસએઆર) ગણાતા હોંગકોંગનું તંત્ર પીએનબી કૌભાંડના આરોપીની ધરપકડ કરવા ભારતની વિનંતીન્ો સ્વીકારવા માટે સ્વતંત્ર છે. પારસ્પરિક ન્યાયિક પ્રક્રિયાના આધાર પર બંન્ો આગળ વધી શકે છે. હોંગકોંગ અને ભારત વચ્ચે પારસ્પરિક ન્યાયિક સહાયતા સમજૂતિ અને સ્થાનિક કાયદૃાઓના આધાર પર હોંગકોંગ ભારતની વિનંતીન્ો સ્વીકારી શકે છે.