દલિત સમુદાયની નારાજગીથી ભાજપ ચિંતાતુર

નવીદિૃલ્હી,તા. ૯
દૃક્ષિણ ભારતમાં જાતિ આધારિત રાજનીતી કોઇ નવી બાબત હવે રહી નથી. પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ અન્ો કોંગ્રેસ્ો તમામ એડી ચોટીનુ જોર લગાવી દૃીધુ છે. બન્ને કોઇ પણ રીત્ો કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીન્ો જીતવા માટે તમામ પાસા ફેંકી રહૃાા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એક બાજુ ત્ોમની પાર્ટીના હાથમાં રહેલા એકમાત્ર મોટા રાજ્યન્ો બચાવી લેવા માટે તમામ પ્રયાસો જારી રાખ્યા છે. રાહુલ ઝંઝાવતી પ્રચાર કરી રહૃાા છે. જાતિ આધારિત રાજનીતિ આ વખતની ચૂંટણીમાં વધારે દૃેખાઇ રહી છે. જે રીત્ો ધર્મ ગુરૂની દૃરમિયાનગીરી થઇ રહી છે ત્ો જોતા ચૂંટણી જોરદૃાર રહેનાર છે. કર્ણાટકમાં ૨૨૪ સીટ માટે મતદૃાન
આડે હવે ૩૫ દિૃવસનો સમય રહૃાો છે ત્યારે ભાજપ અન્ો કોંગ્રેસ્ો પોત પોતાની રીત્ો તમામ તાકાત લગાવી દૃીધી છે. જે રીત્ો ધર્મગુરૂ આ વખત્ો દૃરમિયાનગીરી કરી રહૃાા છે ત્ો રીત્ો અગાઉ ક્યારેય સ્થિતી ન હતી. કર્ણાટકના મુખ્યપ્રધાન પાર્ટીની સરકારન્ો જાળવી રાખવા માટે િંલગાયત સમુદૃાયન્ો લઘુમતી સમુદૃાયનો દૃરજ્જો આપવા માટે જાહેરાત કરી ચુક્યા છે. િંલગાયત સમુદૃાયન્ો પ્રભાવિત કરવાનીમોટી જાહેરાત કરીન્ો સિદ્ધારમૈયાએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. આવી સ્થિતીમાં ભાજપની હાલત વધારે ફરી એકવાર કફોડી દૃેખાઇ રહી છે. ભાજપ્ો પણ સૌથી મોટી દૃલિત વસ્તી માદૃીગાના પ્રમુખ મઠના સ્વામી પર નજર કેન્દ્રિત કરીન્ો દૃલિત વોટ બ્ોંકમાં ગાબડા પાડી દૃેવાના પ્રયાસો કર્યા છે. કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા સીટ પ્ૌકી ૩૬ સીટ ત્ોમની રહેલી છે.
એસસીની ૩૬ સીટ પર ભાજપ પ્રમુખ અમિત શાહે હવે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. કર્ણાટકમાં ભાજપન્ો વાણિયા, બ્રાહણ અન્ો શહેરી મતદૃારોની પાર્ટી તરીકે ગણવામાં આવે છે. ભાજપ સૌથી વધારે િંલગાયત વોટ બ્ોંક ધરાવે છે. િંલગાયત અન્ો શહેરી વોટ મારફત્ો વિત્ોલા વર્ષોમાં ભાજપ્ો કર્ણાટકમાં સત્તા હાંસલ કરી હતી. લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ્ો જોરદૃાર સીટો હાંસલ કરી હતી. મુખ્યપ્રઘાન સિદ્ધારમૈયા દૃલિતો પર સારુ પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતીમાં અમિત શાહ અન્ો ભાજપના અન્ય રણનિતીકારોન્ો વધારે તાકાત સાથે મેદૃાનમાં ઉતરી જવાની ત્ૌયારી કરવી પડશે.