લેમનટ્રી હોટેલ્સના શેર આજે શેરબજારમાં લિસ્ટેડ થઇ જશે

મુંબઈ, તા. ૮
હોસ્પિટાલીટી ચેઇન લેમનટ્રી હોટેલ્સ દ્વારા આવતીકાલે સોમવારના દિૃવસ્ો શેરબજારમાં ત્ોના શેરોની લિસ્ટેડન્ો લઇન્ો ઉત્સુકતા દૃર્શાવવામાં આવી છે. લેમનટ્રી હોટેલ્સના શેર શેરબજારમાં લિસ્ટ થવા જઇ રહૃાા છે. અત્રે નોંધનીય છે કે, આ કંપનીન્ો ૧૦૩૮.૬૮ કરોડ રૂપિયાનો આઈપીઓ ૧.૧૯ ગણો છલકાઈ ગયો હતો. ૨૬મીથી લઇન્ો ૨૮મી માર્ચના ગાળા દૃરમિયાન લોકો માટે આ આઈપીઓ ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઓફર માટે પ્રાઇઝ બ્ોન્ડની િંકમત પ્રતિ ઇક્વિટી શેર ૫૪થી લઇન્ો ૫૬ રૂપિયા રાખવામાં આવી હતી. લેમનટ્રી હોટેલ્સ ત્રણ કેટેગરીમાં રુમની ઓફર કરે છે જેમાં લેમનટ્રી પ્રિમિયર, લેમનટ્રી હોટેલ્સ મિડસ્કેલ અને રેડફોક્સ ઇકોનોમિ સ્ોગ્મેન્ટનો સમાવેશ થાય છે. ત્ોના રૂમની સરેરાશ ભરવા માટેની ટકાવારી ૭૭ ટકાની રહી છે.
આ ઉપરાંત માર્ચ મહિનામાં અમેરિકામાં જોબના ડેટા જારી કરવામાં આવ્યા હતા જે મુજબ ગયા મહિનામાં અમેરિકામાં ૧૦૩૦૦૦ નોકરીનો ઉમેરો થયો હતો. વોલસ્ટ્રીટના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આ વધારો ૧૮૫૦૦૦ સુધીનો રહી શકે છે. જો કે, બ્ોરોજગારીનો દૃર સતત છઠ્ઠા મહિનામાં ૪.૧ ટકાનો રહૃાો છે. સોમવારના દિૃવસ્ો જ્યારે કારોબાર શરૂ થશે ત્યારે આ વૈશ્ર્વિક પરિબળોની અસર પણ દૃેખાશે. આ ઉપરાંત નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર ફેર મંત્રણાન્ો લઇન્ો પ્રગતિ કેટલી રહેશે ત્ોની ચર્ચા પણ છે. અમેરકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, મેક્સિકોના પ્રમુખ નિટો અન્ો કેન્ોડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આ સપ્તાહના અંત્ો પ્ોરુમાં મળ્યા હતા. આગામી દિૃવસોમાં વૈશ્ર્વિક ઘટનાક્રમની સાથે સાથે સ્થાનિક પરિબળોની અસર પણ દૃેખાશે.