MBBSના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

  • MBBSના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
    MBBSના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

MBBSના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાંથી મુક્તિ મળી શકે છે.. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે નીટની પરીક્ષા નહિ પરંતુ ફાઇનલ યરના પરિણામને આધારે એડમિશન મળશે..આ માટે એનએમસી બિલના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી શકે છે. 4 વર્ષ કોલેજ પરીક્ષા લેશે જ્યારે પાંચમા વર્ષે કેન્દ્ર સરકાર પરીક્ષા લેશે.. મહત્વનુ છે કે મેડિકલની 50 હજાર બેઠક માટે દોઢ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે..