હીરાનગરી તરીકે દુનિયામાં જાણીતા સુરતમાં મંદી

  • હીરાનગરી તરીકે દુનિયામાં જાણીતા સુરતમાં મંદી
    હીરાનગરી તરીકે દુનિયામાં જાણીતા સુરતમાં મંદી

હીરાનગરી તરીકે દુનિયામાં જાણીતા સુરત શહેરની રોનક હવે ઝાંખી પડી રહી છે… કેમ કે, મંદીના ભરડામાં સપડાયા છે સુરતના હીરા વેપારીઓ… અને ખતમ થઈ રહી છે રત્નકલાકારોની રોજગારી… આવો જોઇએ સુરતના રત્નકલાકારો પર મંડરાઇ રહેલા મંદીના વાદળોનો આ રિપોર્ટ….