UP, MP, ઉત્તરાખંડ, ઝારખંડમાં ભારે વરસાદ

  • UP, MP, ઉત્તરાખંડ, ઝારખંડમાં ભારે વરસાદ
    UP, MP, ઉત્તરાખંડ, ઝારખંડમાં ભારે વરસાદ

દેશમાં અલગ અલગ વિસ્તારમાં મેઘ તાડવે ભારે તારાજી સર્જી છે.. UP, MP, ઉત્તરાખંડ, ઝારખંડમાં ભારે વરસાદ વરસ્યો છે.. પૂરથી 21 જિલ્લાના 9 લાખ લોકો પ્રભાવિત થયા છે.. આસામમાં ભારે વરસાદ અને પૂરથી 6 લોકોના મોત થયા છે.. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદથી 15 લોકોના મોત થયા છે.. સિક્કિમ, પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.. વરસાદના કારણે UPમાં 130થી વધુ મકાન ધરાશાયી થયા છે.. તો ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી બદ્ગીનાથ હાઈવે બંધ કરાયો છે.. બિહારમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઇ છે.. બિહારના અનેક જિલ્લામાં એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે વરસાદને કારણે મોતીહારી, પૂર્વી ચંપારણમાં કલમ 144 લાગુ કરાઇ છે..