પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટને અસર

  • પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટને અસર
    પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટને અસર

પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટને અસર
લેબર ચાર્જ, ગોડાઉન, ટ્રકના ભાડામાં વધારો
કાપડ બજારમાં પણ મંદીનો માહોલ
ટ્રાન્સપોર્ટ ગોડાઉનનું ભાડું પ્રતિમાસ રૂ.2000થી વધુ
લોકલ ટ્રાન્સપોર્ટરોને પડી રહી છે અસર
પેટ્રોલ ડીઝલના ભાવ પર નિયંત્રણ રાખવા વેપારીઓની માગ