SBI ગ્રાહકોને ધ્યાન આપો! 1 ઓગસ્ટથી મફતમાં કરો IMPS, NEFT અને RTGS સર્વિસનો ઉપયોગ!

  • SBI ગ્રાહકોને ધ્યાન આપો! 1 ઓગસ્ટથી મફતમાં કરો IMPS, NEFT અને RTGS સર્વિસનો ઉપયોગ!
    SBI ગ્રાહકોને ધ્યાન આપો! 1 ઓગસ્ટથી મફતમાં કરો IMPS, NEFT અને RTGS સર્વિસનો ઉપયોગ!

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) પોતાના ગ્રાહકો માટે પૈસાની લેણદેણ સાથે જોડાયેલી IMPS સર્વિસને એક ઓગસ્ટથી બિલકુલ મફત કરી દીધી છે. આ ઉપરાંત એસબીઆઇએ NEFT અને RTGS ના ચાર્જીસને પણ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે આરબીઆઇ દ્વારા ઓનલાઇન ટ્રાંજેક્શન જેમકે  NEFT, RTGS, IMPS ના ચાર્જીસને ખતમ કર્યા બાદ એસબીઆઇએ પણ પોતાના ગ્રાહકો માટે તેનાથી ફ્રી કરવાનો આદેશ કર્યો છે.