રાજ્યસભાની બેઠકો માટે ભાજપના એસ જયશંકર અને જુગલજી ઠાકોર નામની જાહેરાત કરી, કાલે ફોર્મ ભરશે

  • રાજ્યસભાની બેઠકો માટે ભાજપના એસ જયશંકર અને જુગલજી ઠાકોર નામની જાહેરાત કરી, કાલે ફોર્મ ભરશે
    રાજ્યસભાની બેઠકો માટે ભાજપના એસ જયશંકર અને જુગલજી ઠાકોર નામની જાહેરાત કરી, કાલે ફોર્મ ભરશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી માટે ભાજપે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઉત્તર ગુજરાતના બક્ષીપંચ સમાજ ના આગેવાન જુગલ જી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે આ બંને ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. જ્યારે કોંગ્રેસે પણ આ બેઠક માટે ઉમેદવારોની પસંદગી નો નિર્ણય હાઇકમાન્ડ પર છોડી દીધો છે જોકે કોંગ્રેસમાંથી આ હાર માટેની રાજ્યસભાની ચૂંટણી લડવા માટે કોઇ ઉમેદવાર તૈયાર ન હોવાનું જાણવા મળે છે.