JEE એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ

  • JEE એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ
    JEE એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ

અમદાવાદ: દેશભર આવેલી 23 IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવેલી JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. ત્યારે મહારાષ્ટ્રના બલરામપુરનો કાર્તિકેય ગુપ્તા 372માંથી 346 માર્ક મેળવી દેશભરમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. તો અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ સ્થાને અને દેશભરમાં 10માં સ્થાને આવી છે. 

સાથે જ વિદ્યાર્થીની કેટેગરીમાં શબનમ સહાય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસિલ કર્યું છે. ધોરણ 12 સાયન્સમાં 95% મેળવનારી શબનમ સહાયે JEE એડવાન્સની પરીક્ષામાં 372 માર્કમાંથી 308 માર્ક મેળવીને પોતાના માતા -પિતા સાથે પોતાનું પણ સ્વપ્ન સાકાર કર્યું છે.

 

  • JEE એડવાન્સનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરાયું 
  • અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં આવી પ્રથમ સ્થાને
  • મહિલા કેટેગરીમાં શબનમ દેશભરમાં પ્રથમ સ્થાને આવી
  • દેશભરમાં 10માં સ્થાને આવી અમદાવાદની શબનમ સહાય
  • શબનમે JEE એડવાન્સની પરીક્ષામાં 372 માર્કમાંથી 308 માર્ક મેળવ્યા
  • મહારાષ્ટ્રના બલરામપુરનો કાર્તિકેય ગુપ્તા દેશભરમાં પ્રથમ
  • કાર્તિકેય ગુપ્તા 372માંથી 346 માર્ક મેળવ્યા
  • દેશભરની 23 IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાય છે JEE એડવાન્સ