અક્ષયકુમાર ટક્કર આપશે સાહોને, લેવાયો મોટો નિર્ણય

  • અક્ષયકુમાર ટક્કર આપશે સાહોને, લેવાયો મોટો નિર્ણય
    અક્ષયકુમાર ટક્કર આપશે સાહોને, લેવાયો મોટો નિર્ણય

નવી દિલ્હી :  હાલમાં સમાચાર આવ્યા હતા કે અક્ષયકુમારની સૂર્યવંશી તેમજ સલમાન ખાનની ઇન્શાલ્લાહની ટક્કર ટળી ગઈ છે. હવે લેટેસ્ટ અપડેટ પ્રમાણે હવે બોક્સઓફિસ પર અક્ષયકુમાર અને સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મની ટક્કર થશે. મળતી માહિતી પ્રમાણે 15 ઓગસ્ટના દિવસે અક્ષયની મિશન મંગલને પ્રભાસની સાહો સાથે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. હવે 15 ઓગસ્ટના દિવસે સાહો, મિશન મંગલ અને જોન અબ્રાહમની બટલા હાઉસ રિલીઝ થશે. નવી દિલ્હી :  હાલમાં સમાચાર આવ્યા હતા કે અક્ષયકુમારની સૂર્યવંશી તેમજ સલમાન ખાનની ઇન્શાલ્લાહની ટક્કર ટળી ગઈ છે. હવે લેટેસ્ટ અપડેટ પ્રમાણે હવે બોક્સઓફિસ પર અક્ષયકુમાર અને સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મની ટક્કર થશે. મળતી માહિતી પ્રમાણે 15 ઓગસ્ટના દિવસે અક્ષયની મિશન મંગલને પ્રભાસની સાહો સાથે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. હવે 15 ઓગસ્ટના દિવસે સાહો, મિશન મંગલ અને જોન અબ્રાહમની બટલા હાઉસ રિલીઝ થશે.