વરસાદ પાણી ફેરવશે ભારત અને પાકિસ્તાનની મેચ પર? સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #ShameOnICC

  • વરસાદ પાણી ફેરવશે ભારત અને પાકિસ્તાનની મેચ પર? સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #ShameOnICC
    વરસાદ પાણી ફેરવશે ભારત અને પાકિસ્તાનની મેચ પર? સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #ShameOnICC

નવી દિલ્હી : આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં અત્યાર સુધી થયેલી મેચોમાંથી ચાર મેચ વરસાદનો ભોગ બની ગઈ છે. ગુરુવારે નોટિંઘમમાં નિર્ધારીત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મહત્વની મેચ પણ વરસાદને કારણે અવરોધાઈ હતી. હવે ટીમ ઇન્ડિયાના ચાહકોને 16 જૂનના દિવસે યોજાનારી ભારત અને પાકિસ્તાનની મેચમાં પણ વરસાદનો ડર સતાવી રહ્યો છે. વરસાદને કારણે નિરાશ ચાહકો સોશિયલ મીડિયામાં આઇસીસી પર નિશાન સાધી રહ્યા છે. ટ્વિટર પર #ShameOnICC ટોપ ટ્રેન્ડમાં છે.