ખાંભાના હથિયા ડુંગર પર વરસાદના ઠંડા વાતાવરણમાં સિંહ પરિવારની લટાર, વીડિયો વાઈરલ

  • ખાંભાના હથિયા ડુંગર પર વરસાદના ઠંડા વાતાવરણમાં સિંહ પરિવારની લટાર, વીડિયો વાઈરલ
    ખાંભાના હથિયા ડુંગર પર વરસાદના ઠંડા વાતાવરણમાં સિંહ પરિવારની લટાર, વીડિયો વાઈરલ

અમરેલી:ખાંભા પાસે આવેલા હથિયા ડુંગર પર સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ડુંગર પર 6 સિંહણ, 2 નર સિંહ અને 5 બચ્ચાં એક સાથે જોવા મળ્યાં હતા.પીપળવા ખાંભા રોડ પરથી પસાર થતાં લોકોએ લગભગ 2 કલાક સિંહ દર્શન કર્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.