ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને સુલ્તાને આપી 'શાહી માફી'

  • ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને સુલ્તાને આપી 'શાહી માફી'
    ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને સુલ્તાને આપી 'શાહી માફી'

નવી દિલ્હી: ઓમાનના સુલ્તાન કબુસે તેમના દેશમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદના  અવસરે 'શાહી માફી' આપી. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી કે, 'અમે ઈદ ઉલ ફિત્રના અવસરે ઓમાનના માનનીય સુલ્તાન કબુસની આ રહેમદિલીને બિરદાવીએ છીએ.'

 ઓમાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે સુલ્તાન કબુસે ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઈદના અવસરે 'શાહી માફી' આપી.