આવી ગયું છે પ્રભાતની Saahoનું ધમાકેદાર teaser, જોવા કરો ક્લિક...

  • આવી ગયું છે પ્રભાતની Saahoનું ધમાકેદાર teaser, જોવા કરો ક્લિક...
    આવી ગયું છે પ્રભાતની Saahoનું ધમાકેદાર teaser, જોવા કરો ક્લિક...

મુંબઈ : બાહુબલીની વિશાળ સફળતા બાદ, અભિનેતા પ્રભાસ હવે પોતાની આગામી ફિલ્મ સાહો સાથે ફેન્સને મનોરંજન પુરૂ પાડવા માટે તૈયાર છે. ''સાહો''ના નિર્માતાઓએ તાજેતરમાં જ મેકિંગ ઝલક બતાવતાં ''શેડ્સ ઓફ સાહો''ની શૃંખલાની રિલીઝ કરી હતી અને હવે ફિલ્મ 'સાહો'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક સ્પાઇ ડ્રામા ઉપર છે, જેમાં દર્શકોને હચમચાવી દે તેવા એક્શન સીન્સ જોવા મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાષની સાથે-સાથે ‘સોહા’માં નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ અને મહેશ માંજરેકર પણ જોવા મળશે.