SCO Summit:એક છત નીચે આવેલા PM મોદી અને ઇમરાન, ન નજર મળી ન હાથ

  • SCO Summit:એક છત નીચે આવેલા PM મોદી અને ઇમરાન, ન નજર મળી ન હાથ
    SCO Summit:એક છત નીચે આવેલા PM મોદી અને ઇમરાન, ન નજર મળી ન હાથ

બિશ્કેક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઇ ઓ્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાનનાં બિશ્કેકમાં છે. જ્યાં વડાપ્રધાન મોદી ઉપરાંત પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન પણ ભાગ લેવા માટે પહોંચ્યા છે. જો કે વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાનની વચ્ચે કોઇ પ્રકારની કોઇ જ મુલાકાત નથી થઇ. બીજી તરફ ડિનર દરમિયાન બંન્ને નેતાઓએ લગભગ એખ જ સમયે એન્ટ્રી કરી પરંતુ તેમ છતા પણ વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાને ન તો હાથ મિલાવ્યો અને ન ત નજરો મિલાવી.