ISRO ના ચંદ્રયાન-2 પ્રોજેક્ટ બાદ ભારત સુરજ સામે મીટ માંડશે !

  • ISRO ના ચંદ્રયાન-2 પ્રોજેક્ટ બાદ ભારત સુરજ સામે મીટ માંડશે !
    ISRO ના ચંદ્રયાન-2 પ્રોજેક્ટ બાદ ભારત સુરજ સામે મીટ માંડશે !

નવી દિલ્હી : 15 જુલાઇએ લોન્ચ થનાર મિશન ચંદ્રયાન -2ની સાથે જ ભારતની નજર હવે વીનસ (શુક્ર) અને સુર્ય સુધી છે. મિશન ચંદ્રયાન -2ની તૈયારી અંગે સરકાર અને ઇસરો તરફથી માહિતી આપવામાં આવી. મિશન ચંદ્રયાનનો કુલ ખર્ચ 10 હજાર કરોડ થશે. ભારતના મહત્વકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, છેલ્લા થોડાક સમયમાં ભારતે અંતરિક્ષ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્તક રી છે. ઇસરો ચેરમેને ભવિષ્યની યોગના અંગે જણાવ્યું કે, ભારતીય અંતરિક્ષ વિજ્ઞાને સુર્ય, વીનસ જેવા ગ્રહો સુધી પહોંચવાનુ લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.