વાવાઝોડાની અસર વચ્ચે સોમનાથ મહાદેવના દર્શનાથે ભક્તો, પ્રવેશ દ્વારના પતરાં ઉડ્યા

  • વાવાઝોડાની અસર વચ્ચે સોમનાથ મહાદેવના દર્શનાથે ભક્તો, પ્રવેશ દ્વારના પતરાં ઉડ્યા

સોમનાથ: હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, વાયુ વાવાઝોડાનો રૂટ બદલાતા હવે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે નહીં. ત્યારે ગુજરાતના દરિયાકાઠે તેની અસર જોવા મળી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ભારે પવનના કારણે સોમનાથમાં આ વાવાઝોડાની અસર જોવા મળતો મંદિરના પ્રવેશ દ્વારાના પતરા ઉડી ગયા છે. તો વાવાઝોડાની અસર વચ્ચે ભોળાનાથાના દર્શનાર્થે આવતા ભક્તો આવી પહોંચે છે.