NDRFનું 'ઓપરેશન વાયુ' : વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને હોસ્પિટલ

  • NDRFનું 'ઓપરેશન વાયુ' : વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને હોસ્પિટલ
    NDRFનું 'ઓપરેશન વાયુ' : વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને હોસ્પિટલ

અમરેલી: ગુજરાતના તરફ આવી રહેલા વાયુ વાવાઝોડાની રાત્રી દરમિયાન દિશા બદલાતા ગુજરાતીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યાં છે. ત્યારે રાજ્યમાં ફેલાયેલી ભયની સ્થિતિ વચ્ચે પણ અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.