વિવેક ઓબેરોયથી બદલો લેવા આ અંદાજમાં નિકળ્યા અમિતાભ-અભિષેક-સલમાન! Meme Viral

  • વિવેક ઓબેરોયથી બદલો લેવા આ અંદાજમાં નિકળ્યા અમિતાભ-અભિષેક-સલમાન! Meme Viral

નવી દિલ્હી: વિવેક ઓબેરોય દ્વારા સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક અને સલમાન ખાના અંગત જીવન પર બનેલા મજાકીયા મીમને શેર કર્યા બાદ હોબાળો શરૂ થઇ ગયો છે, હવે આ મુદ્દે વિવેક ઓબેરોય માફી માંગી ચૂક્યા છે. તો હવે કોઇ તેમના વિરોધમાં છે તો કોઇ તેમનો સાથ આપી રહ્યા છે. આ મામલો એ પ્રકારે ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર સતત મુદ્દે મજેદાર મીમ્સ સામે આવ્યા છે. 

આ મીમ પર જ્યાં એકતરફ જોરદાર બબાલ મચી છે તો ટ્વિટર પર યૂજર્સ મજેદાર મીમ્સ શેર કરી રહ્યા છે. તેમને જોઇને તમે પણ પોતાનું હાસ્ય રોકી શકશો નહી. જ્યાં એક તરફ ફોટામાં અભિષેક બચ્ચન અને સલમાન ખાન, અમિતાભ બચ્ચનની સાથે બાઇક પર 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના અંદાજમાં વિવેક ઓબેરોયથી બદલો લેવા જઇ રહ્યા છે. જુઓ આ મીમ