સોરઠ લાયન્સનો 5 રને ભવ્ય વિજય, ફાઇનલ મેચ હજારો પ્રેક્ષકોની હાજરી

  • સોરઠ લાયન્સનો 5 રને ભવ્ય વિજય, ફાઇનલ મેચ હજારો પ્રેક્ષકોની હાજરી
  • સોરઠ લાયન્સનો 5 રને ભવ્ય વિજય, ફાઇનલ મેચ હજારો પ્રેક્ષકોની હાજરી

સોરઠ લાયન્સનો 5 રને ભવ્ય વિજય, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડીયમ પર રમાયો ધમાકેદાર ફાઇનલ મેચ હજારો પ્રેક્ષકોની હાજરી

સૌરાષ્ટ્ર એસોસીએશન સ્ટેડીયમ ખાતે પ્રથમ વખત રમાઇ રહેલ એસ.પી.એલ. ટુર્નામેન્ટનું ધમાકેદાર ફાઇનલ ઝાલાવાડ રોયલ્સ અને સૌરાષ્ટ્ર લાયન્સ વચ્ચે રમાયો હતો આ ફાઇનલમાં આજે હજારો ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતાં અને આંતરાષ્ટ્રિય ટી-ર0 જેવો માહોલ સર્જાયો હતો ડી.જે.મ્યુઝીક અને ચીયર્સ લીડર્સનાં ધમાકેદાર મનોરંજન સાથે પ્રેક્ષકો જુમી ઉઠ્યાં હતાં. સૌરાષ્ટ્ર ક્રિેકેટ એસોસીએશનનાં આ શાનદાર આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે ડે એન્ડ નાઇટ મેચ આજે રમાયો હતો. અને સોરઠ લાયન્સનો 5 રને ભવ્ય વિજય થયો હતો સોરઠ લાયન્સની ટીમે 159 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ઝાલાવડની ટિમ 20 ઓવરમાં 8 વિકેટ 153 રન જ કરી શકી હતી