ફાની વાવાઝોડાથી ઓડિશામાં 12000 કરોડનું નુકસાન, રાજ્યએ વિદેશીઓથી માગ્યુ દાન

  • ફાની વાવાઝોડાથી ઓડિશામાં 12000 કરોડનું નુકસાન, રાજ્યએ વિદેશીઓથી માગ્યુ દાન

ભુવનેશ્વર: ઓડિશામાં ગત મહિને ફાની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. રાજ્યના કોસ્ટ જિલ્લામાં 3 મેના ફાની વાવાઝોડુ આવ્યું હતું. જેમાં એક અનુમાન અનુસાર, 12,000 કરોડ રૂપિયાનું નુકાસન થયું હતું. રાજ્ય સરકારે ફાની વાવાઝોડાના કારણે થેયલા નુકસાન બાદ રાજ્યમાં પુનર્નિર્માણ માટે વિદેશી નાગરિકો અને પ્રવાસી ભારતીયઓથી દાન આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, તેમના યોગદાનથી ‘ઘણા લોકોને લાભ’ મળશે.

મુખ્યમંત્રી કાર્યાલયે સોમવારે ટ્વિટ કર્યું, ઓડિશાને રાહત કોષ હેવ વિદેશી નાગરીકો, ભારતીય મૂળના વ્યક્તિઓ, વિદેશમાં રહેતા ભારતીયો અને પ્વાસી ભારતીયોથી મળતું દાન સ્વીકાર કરી રહ્યાં છે.