જામનગર એરપોર્ટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ... આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જામનગર એરપોર્ટનો સૌપ્રથમ વખત થયો ઉપયોગ...

  • જામનગર એરપોર્ટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ... આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જામનગર એરપોર્ટનો સૌપ્રથમ વખત થયો ઉપયોગ...

જામનગર એરપોર્ટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ... આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જામનગર એરપોર્ટનો સૌપ્રથમ વખત થયો ઉપયોગ...
દિલ્હી થી મસક્ત જઈ રહેલી ફલાઇટમાં મેડિકલ ઇમરજન્સી ના કારણે જામનગર કરાયું લેન્ડિંગ મુસાફરી કરી રહેલા દર્દી ને તાત્કાલિક 108 ઇમરજન્સી ની મદદ થી હોસ્પિટલ વધુ સારવાર કરવા માટે ખસેડવા માં આવ્યા...
ફલાઇટ માં મુસાફરી કરતા મુસાફર ને કાર્ડિયાક મુશ્કેલી થતા ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ...