રાજકોટ : મેળામાં જ યુવક પર અસામાજિક તત્વોએ કર્યો છરીથી હુમલો

  • રાજકોટ : મેળામાં જ યુવક પર અસામાજિક તત્વોએ કર્યો છરીથી હુમલો

રાજકોટ ના રેષકોર્ષ નજીક ની ઘટના...આવારા તત્વો નો આંતક આવ્યો સામે...૩ જેટલા શકશો દ્વારા યુવક પર કરાયો જાહેર માં હુમલો...છરી વડે કરાયો હુમલો...હુમલા માં ઘવાયેલ યુવક ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો...ઘટના નો લાઈવ વિડીયો આવ્યો સામે