Tata Sky Binge લોન્ચ, માત્ર આટલા રૂપિયામાં સેટ ટોપ બોક્સ વિના જુઓ ચેનલ્સ

  • Tata Sky Binge લોન્ચ, માત્ર આટલા રૂપિયામાં સેટ ટોપ બોક્સ વિના જુઓ ચેનલ્સ
    Tata Sky Binge લોન્ચ, માત્ર આટલા રૂપિયામાં સેટ ટોપ બોક્સ વિના જુઓ ચેનલ્સ

નવી દિલ્હી: ટાટા સ્કાઇએ નવી સર્વિસ લોન્ચ કરી છે. તેને કંપની Tata Sky Binge ગણાવી રહી છે. આ સર્વિસને તમે Amazon Fire TV Stick દ્વારા એક્સેસ કરી શકશો. જોકે તેના માટે  Amazon Fire TV Stick નું એડિશન ખરીદવું પડશે. તેના હેઠળ કસ્ટમર્સને દર મહિને 249 રૂપિયા ચૂકવવા પડશે.  

Tata Sky Binge સર્વિસ માટે અમેઝોન ટીવી ફાયર સ્ટિક પોતાના ટીવીમાં લગાવી પડશે. જો તમારી ટીવીમાં HDMI પોર્ટ છે તો તમે તેને યૂઝ કરી શકશે. Tata Sky Binge યૂઝ કરતાં તમે Hotstar, Eros Now, Sun NXT, Hungama જેવા વીડિયો કોન્ટેંટ સર્વિસ યૂઝ કરી શકો છો. કંપનીના અનુસાર આ બધી એપ્સ એક જ સબ્સક્રિપ્શનથી મળશે. કંપનીએ તેના માટે 249 રૂપિયાની સબ્સક્રિપ્શન રેટ રાખવામાં આવ્યો છે.