રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસ ના ઉમેદવાર લલિત કગથરા ના પુત્રો ને નડ્યો અકસ્માત અકસ્માત માં લાલિતભાઈ ના પુત્ર વિશાલ નું દુઃખદ અવસાન, પુત્ર રવિ ઘાયલ

  • રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસ ના ઉમેદવાર લલિત કગથરા ના પુત્રો ને નડ્યો અકસ્માત અકસ્માત માં લાલિતભાઈ ના પુત્ર વિશાલ નું દુઃખદ અવસાન, પુત્ર રવિ ઘાયલ
  • રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસ ના ઉમેદવાર લલિત કગથરા ના પુત્રો ને નડ્યો અકસ્માત અકસ્માત માં લાલિતભાઈ ના પુત્ર વિશાલ નું દુઃખદ અવસાન, પુત્ર રવિ ઘાયલ

પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસ ના ઉમેદવાર લલિત કગથરા ના પુત્રો ને નડ્યો અકસ્માત લાલિતભાઈ કાગથરા બંને પુત્રો ને નડ્યો અકસ્માત કાર્ગો ગાડી માં દિવ્યાંગ બાળકોને કલકત્તા પાસે પ્રવાસ માં લઇ જતા થયો અકસ્માત અકસ્માત માં લાલિતભાઈ ના પુત્ર વિશાલ નું દુઃખદ અવસાન, પુત્ર રવિ ઘાયલ પશ્વિમ બંગાળ માં ટ્રક સાથે થયો અકસ્માત