પાકિસ્તાન કે ચીન આપણા પર સર્જીકલ સ્ટ્રાઇક કરે તો ભારત તૈયાર છે? સાંભળો PMનો જવાબ

  • પાકિસ્તાન કે ચીન આપણા પર સર્જીકલ સ્ટ્રાઇક કરે તો ભારત તૈયાર છે? સાંભળો PMનો જવાબ

અમદાવાદ : અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર માટે ગુરૂવારે વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. અહીં તેમણે સાંજે મથુરાપુરા અને દમદમમાં બે ચૂંટણી રેલી સંબોધિત કરી હતી. બંગાળમા અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારનાં એક દિવસ પહેલા જ પ્રચાર અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી કોલકાતા હિંસા બાદ પંચે આ નિર્ણય લીધો હતો.