સાઉથને સાઈડલાઈન કરીને આ રાજ્યોમાં Pm મોદીએ ખોબલે ભરીને સભા ગજવી

  • સાઉથને સાઈડલાઈન કરીને આ રાજ્યોમાં Pm મોદીએ ખોબલે ભરીને સભા ગજવી

દિલ્હી :બીજેને પશ્ચિમ બંગાળથી અનેક અપેક્ષા હોવાના કારણે લોકસભા ચૂંટણીમા બંગાળમાં તેણે સૌથી વધુ લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. પરંતુ અન્ય રાજ્યમાં પણ પીએમ મોદીના પ્રચારની રણનિતી કેવી હતી, તે જુઓ વિશેષ રિપોર્ટમાં.. 

2014 લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ સભાઓ કરી હતી અને એનું પરિણામ પણ 73 બેઠકો રૂપે મળ્યું હતું. પણ આ વખતની લોકસભાની ચૂંટણીમા પીએમ મોદીએ ઉત્તર પ્રદેશમાં તો સભા સંબોધી જ, પણ તેની સાથે સાથે પશ્ચિમ બંગાળમા પણ સૌથી વધુ સભા સંબોધી છે. તો પહેલા નજર કરીએ કે, પીએમ મોદીએ 2019ની લોકસભા ચૂંટણી માટે ક્યાં કેટલી સભાઓ દ્વારા પ્રચાર કર્યો.