અંતે રિયલ એસ્ટેટ માટે રેટ સુધારા પર નિર્ણય મુલતવી

નવી દિૃલ્હી, તા. ૨૦
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બ્ોઠક આજે મળી હતી જેમાં નિર્માણ હેઠળના રિયલ એસ્ટેટ માટે રેટમાં સુધારા અંગ્ો નિર્ણય ટાળી દૃેવામાં આવ્યો હતો. હવે આગામી કાઉન્સિલની બ્ોઠક ૨૪મી ફેબ્રુઆરીના દિૃવસ્ો મળશે. નાણામંત્રી અરુણ જેટલીએ વાયા વિડિયો કોન્ફરન્સ મારફત્ો આ બ્ોઠક યોજી હતી. ત્ોમણે કહૃાું હતું કે, કાઉન્સિલ રવિવારના દિૃવસ્ો રિયલ એસ્ટેટ ઉપર કોઇ નિર્ણય કરી શકે છે. રિયલ એસ્ટેટ અંગ્ો ત્ોની અંતિમ ભલામણમાં કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી