ગધેડાઓ વેચીને ચાલી રહી છે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, આમને સોંપાઇ જવાબદારી

  • ગધેડાઓ વેચીને ચાલી રહી છે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, આમને સોંપાઇ જવાબદારી
    ગધેડાઓ વેચીને ચાલી રહી છે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા, આમને સોંપાઇ જવાબદારી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખુબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે. સ્થિતી એવી છે કે પાકિસ્તાન સરકારને ગધેડા વેચીને પોતાની અર્થવ્યવસ્થા માટે ખર્ચ કાઢવો પડી રહ્યો છે. એવામાં ઇમરાન ખાનની સરકારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સુધારવા માટે મોટા અર્થશાસ્ત્રીઓને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી)ના ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા