જામનગર કલ્યાણપુરના ગોરાણા ગામે છરીની અણીએ સગીરા પર દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી

  • જામનગર  કલ્યાણપુરના ગોરાણા ગામે છરીની અણીએ સગીરા પર દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી
    જામનગર કલ્યાણપુરના ગોરાણા ગામે છરીની અણીએ સગીરા પર દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી

ખંભાળિયા: કલ્યાણપુરના ગોરાણા ગામે છરીની અણીએ સગીરા પર પરિણીત યુવાને દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. સગીરા રાત્રીના એકલી ઘેર જતી હતી ત્યારે યુવાને દુષ્કૃત્ય આચાર્યાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.