કુતિયાણા પાલિકાના પ્રમુખના પુત્ર સહિત અજાણ્યા શખ્સોએ NCPના સભ્યને ટાર્ગેટ કરી 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું, ત્રણને ઇજા

  • કુતિયાણા  પાલિકાના પ્રમુખના પુત્ર સહિત અજાણ્યા શખ્સોએ NCPના સભ્યને ટાર્ગેટ કરી 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું, ત્રણને ઇજા
    કુતિયાણા પાલિકાના પ્રમુખના પુત્ર સહિત અજાણ્યા શખ્સોએ NCPના સભ્યને ટાર્ગેટ કરી 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું, ત્રણને ઇજા

 કુતિયાણા નગરપાલિકાના પ્રમુખના પુત્ર સહિત અજાણ્યા શખ્સોએ મોડી રાત્રે પાલિકાના એનસીપીના સભ્ય અસલમ ખોખરને ટાર્ગેટ કરી 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ ત્રણ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને બાઇકોમાં તોડફોડ કરી હતી. ઇજાગ્રસ્ત ત્રણ શખ્સોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘટના સમયે અસલમ ખોખર હાજર ન હોય આ ત્રણ વ્યક્તિને માર માર્યો હતો.