ડૂબતા રાજવંશન્ો બચાવવા રાહુલ ખોટા નિવેદૃન કરે છે: અરુણ જેટલી

  • ડૂબતા રાજવંશન્ો બચાવવા રાહુલ ખોટા નિવેદૃન કરે છે: અરુણ જેટલી
    ડૂબતા રાજવંશન્ો બચાવવા રાહુલ ખોટા નિવેદૃન કરે છે: અરુણ જેટલી

નવી દિૃલ્હી, તા. ૧૨
કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ બ્લોગ લખીન્ો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર આજે પ્રહાર કર્યા હતા. જેટલીએ બ્લોગમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી ડુબી રહેલા રાજવંશન્ો બચાવવા માટે એક પછી એક જુઠ્ઠાણા ચલાવી રહૃાા છે. ત્ોમણે કહૃાું હતું કે, દૃુનિયાભરના મોટાભાગના લોકતંત્રમાં જે લોકો જુઠ્ઠાણાના ઇશારે આગળ વધવાના પ્રયાસ કરે છે ત્ોઓ સામાજિક જીવનમાંથી ગાયબ થઇ જાય છે. જેટલીએ કહૃાું હતું કે, આમા કોઇ બ્ોમત નથી કે, અમારા બદૃલાતા સામાજિક અન્ો આર્થિક ક્ષેત્રમાં ભારતમાં પણ આવી જ સ્થિતિ સર્જાશે. જેટલીએ કહૃાું હતું કે, આધુનિક દૃુનિયામાં જેટલા પણ રાજકીય વંશ રહેલા છે ત્ોમની કેટલીક મર્યાદૃાઓ છે. આકાક્ષા ધરાવતા લોકો હવે આ પ્રકારની વ્યવસ્થાન્ો પસંદૃ કરતા નથી. આજે લોકો જવાબદૃારી અને પરફોર્મન્સ ઉપર વિશ્ર્વાસ રાખે છે. જેટલીએ કહૃાું હતું કે, આ ખુબ જ દૃુખદૃ બાબત છે કે, ભારતની સૌથી જુની પાર્ટી એક વંશના સકંજામાં ફસાઈ ગી છે. ત્ોમના ન્ોતાઓમાં એટલી િંહમત નથી કે, આ વંશન્ો સાચી અન્ો ખોટી બાબતો અંગ્ો પણ માહિતી આપી શકે. આ પરંપરાની શરૂઆત ૧૯૭૦માં થઇ હતી. ન્ોતાઓની નોકરાવાળી માનસિકતાએ ત્ોમન્ો આ બાબત માટે રાજી કરી લીધા છે કે, ત્ોમન્ો માત્ર એક જ પરિવારના ગુણગાન કરવાના છે. આ વંશના લોકો જ્યારે ખોટુ નિવેદૃન કરે છે ત્યારે અન્ય ન્ોતાઓ પણ આવા જ નિવેદૃન કરે છે. મહાગઠબંધનના સાથીઓમાં પણ આ પ્રકારની બાબત જોવા મળી રહી છે. રાફેલ ડિલમાં જ્યાં જનતાના હજારો કરોડ રૂપિયા બચાવી લેવામાં આવ્યા છે ત્યારે મતદૃાન કરવાના હેતુસર દૃરરોજ ખોટા નિવેદૃન કરવામાં આવે છે. રાફેલના સંદૃર્ભમાં સંસદૃમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટન્ો લઇન્ો પણ ખોટી વાત ફેલાવામાં આવી છે. જેટલીએ કહૃાું હતું કે, રાફેલ મુદ્દે ખુબ જ પારદૃર્શકતા રાખવામાં આવી છે.