મોદીએ આગ અંગે દુ:ખ વ્યકત કર્યું

નવી દિૃલ્હી, તા. ૧૨
રાષ્ટ્રીય પાટનગર દિૃલ્હીના કરોલબાગ નજીક સ્થિત હોટેલ અર્પિત પ્ોલેસમાં આજે વહેલી પરોઢે ભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે ઓછામાં ઓછા ૧૮ લોકો બળીન્ો ભડથુ થઇ ગયા હોવાના હેવાલ મળ્યા છે.
દિૃલ્હીના અર્પિત પ્ોલેસ હોટલમાં આગથી ૧૮ લોકોના મોત થયા અન્ોક લોકો દૃાઝી ગયા
વહેલી પરોઢે ચાર વાગ્ો આગ ફાટી નિકળ્યા બાદૃ સવારે આઠ વાગ્યા સુધી આગ ઉપર કાબ્ાૂ મેળવાયો
આગના કારણે ઘણા લોકો અફડાતફડીમાં જાન બચાવવા ઉપરથી કુદૃી ગયા
લોકો બચાવો બચાવો બ્ાૂમ પાડી રહૃાા હતા
ચારથી પાંચ લોકોએ ઇમારતમાંથી જાન બચાવવા કુદૃકો લગાવી દૃીધો. કૂદૃકો લગાવનાર પ્ૌકી બ્ોના મોત થયા હતા.
આગ લાગી ત્યારે હોટલમાં ૧૨૦ લોકો હતા અન્ો ૩૦ સ્ટાફના લોકો પણ હતા
હોટલમાં કોઇ ખામી ન હતી અને નિરીક્ષણ બાદૃ જ હોટલન્ો લાયસન્સ મળ્યું હતું
ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસના આદૃેશ દિૃલ્હી સરકાર દ્વારા આપવામાં આવ્યા
હોટેલના ઉપરના હિસ્સા પર સૌથી પહેલા આગ લાગી ગયા બાદૃ ઝડપથી અન્યત્ર આગ ફેલાઇ
દૃાજી ગયેલા લોકો પ્ૌકી કેટલાક હજુ ગંભીર હોવાના હેવાલ મળ્યા
શોર્ટ સર્કિટના કારણે આગ લાગ હોવાના હેવાલન્ો પ્રાથમિક તપાસમાં સમર્થન મળ્યુ
દૃાજી ગયેલા લોકો પ્ૌકી કેટલાકની હાલત ગંભીર હોવાથી મોતનો આંકડો વધી શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ઘટના અંગ્ો દૃુખ વ્યક્ત કર્યું
દિૃલ્હી સરકારે પોતાના ચાર વર્ષ પ્ાૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમો રદૃ કર્યા