પ્રયાગરાજ જતા અખિલેશને લખનૌ એરપોર્ટ પર રોકી દેવાતા ઘમાસાણ

લખનૌ, તા. ૧૨
ઉત્તરપ્રદૃેશના પ્ાૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદૃવન્ો અલ્હાબાદૃ યુનિવર્સિટી જતા પહેલા લખનૌ વિમાની મથકે રોકી લેવામાં આવ્યા બાદૃ રાજકીય ઘમસાણની સ્થિતિ જોવા મળી રહી છે. અખિલેશ વિમાનથી પ્રયાગરાજ જવા માટે અમોસી એરપોર્ટ પર પહોંચ્યા હતા પરંતુ વહીવટીતંત્રએ ત્ોમન્ો આગળ વધવાની મંજુરી આપી ન હતી. ત્યારબાદૃ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૃોર શરૂ થઇ ગયો છે. સમાજવાદૃી પાર્ટી અન્ો બહુજન સમાજ પાર્ટીના લોકોએ આની સામે આક્ષેપો કર્યા છે. અખિલેશ યાદૃવન્ો રોકવામાં આવતા પાર્ટીના લોકોએ જોરદૃાર દૃેખાવો કર્યા હતા. અખિલેશન્ો રોકવામાં આવતા પોલીસ, વહીવટીતંત્ર અને ત્ોમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. અખિલેશ યાદૃવે મોડેથી ટ્વિટ કરીન્ો નારાજગી વ્યક્ત કરી હતી. અખિલેશના ટ્વિટ બાદૃ લખનૌ અન્ો અલ્હાબાદૃમાં ધાંધલ ધમાલ થઇ હતી. સપાના ધારાસભ્યો અન્ો કાર્યકરોએ રાજભવન ઉપર ધરણા કર્યા હતા. અખિલેશના ટ્વિટ બાદૃ સપાના કાર્યકરો એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા અન્ો હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસી ગયા બાદૃ મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે કહૃાું હતુ ંકે, પ્રયાગરાજમાં કોઇપણ પ્રકારની અરાજકતા ન ફેલાય ત્ો હેતુસર અખિલેશન્ો રોકવામાં આવ્યા હતા. અખિલેશન્ો રોકવામાં આવતા અલ્હાબાદૃ યુનિવર્સિટીમાં તંગદિૃલી ફેલાઈ ગઈ હતી. વિદ્યાર્થી ન્ોતાઓ વચ્ચે તંગદિૃલી વધતા પોલીસ ટુકડી ત્ૌનાત કરવામાં આવી હતી. અખિલેશે ટ્વિટ કરીન્ો કહૃાું હતું કે, એક વિદ્યાર્થી ન્ોતાના શપથ ગ્રહણ કાર્યક્રમથી સરકાર ગભરાઈ ગઈ છે. અખિલેશન્ો આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અખિલેશે કહૃાું હતું કે ત્ોમન્ો લખનૌ વિમાની મથકે પકડી લેવાયા હતા. ત્ોમન્ો જવાની મંજુરી મળી ન હતી. ટ્વિટર હેન્ડલથી પણ અખિલેશે ઘણા ટ્વિટ કર્યા હતા. અખિલેશન્ો અલ્હાબાદૃ જતા રોકવામાં આવ્યા બાદૃ રાજ્યસભાના સાંસદૃ રામગોપાલ યાદૃવે હોબાળો મચાવ્યો હતો અને આના માટે યોગીન્ો જવાબદૃાર ઠેરવ્યા હતા. ત્ોમણે કહૃાું હતું કે, અખિલેશ પાસ્ો અલ્હાબાદૃ જવાની મંજુરી હતી પરંતુ ત્ોમન્ો રોકવામાં આવ્યા હતા.