મોદીની અરૂણાચલ મુલાકાતથી ચીનને પેટમાં ચૂક ઉપડી

નવીદિૃલ્હી, તા. ૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની અરુણાચલની યાત્રાન્ો લઇને ચીન્ો ફરી એકવાર જોરદૃાર વાંધો ઉઠાવ્યો છે. ભારતીય ન્ોત્ાૃત્વન્ો આવા કોઇ પગલા લેવા જોઇએ નહીં જેનાથી સરહદૃી વિવાદૃ જટિલ બની શકે. ચીનની આ પ્રતિક્રિયાનો ભારત્ો પણ જોરદૃાર જવાબ આપ્યો છે. ભારત્ો તરત જ પ્રતિક્રિયા આપતા કહૃાું છે કે, અરુણાચલ પ્રદૃેશ ભારતનો અખંડ ભાગ છે. ત્ોની સામે કોઇન્ો પણ વાંધો હોઈ શકે નહીં. ચીનની પ્રતિક્રિયાન્ો અમે નોંધમાં લેતા નથી. મોદૃીના અરુણાચલ પ્રવાસન્ો લઇન્ો ચીન દ્વારા પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા બાદૃ વિદૃેશ મંત્રાલયના પ્રવક્તાએ કહૃાું હતું કે, અરુણાચલ પ્રદૃેશ ભારતના એક અખંડ ભાગ તરીકે છે. ભારતીય ન્ોતાઓ સમય સમયે નિયમિતરીત્ો યાત્રા કરતા રહૃાા છે. અન્ય રાજ્યોની જેમ જ અરુણાચલમાં ભારતીય ન્ોતાઓ ત્ોમની રીત્ો પહોંચે છે. અન્ોક વખત ચીન સરકારન્ો આ સંદૃર્ભમાં જાણ કરવામાં આવી ચુકી છે. આ પહેલા ચીનના વિદૃેશ મંત્રાલયે મોદૃીના અરુણાચલ પ્રવાસન્ો લઇન્ો પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા અને કહૃાું હતું કે, ચીન અને ભારત સરહદૃન્ો લઇન્ો ચીનનું વલણ સ્પષ્ટ છે. ચીનની સરકારે ક્યારે પણ અરુણાચલન્ો માન્યતા આપી નથી. અમે ભારતીય ન્ોતાના અરુણાચલના પ્રવાસન્ો લઇન્ો વાંધો ઉઠાવીએ છીએ.