ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કહેર: એક ‘દિમાં 11નો ભોગ લેવાયો

  • ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કહેર: એક ‘દિમાં 11નો ભોગ લેવાયો
    ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કહેર: એક ‘દિમાં 11નો ભોગ લેવાયો

અમદૃાવાદૃ,તા. ૯
ગુજરાતમાં સ્વાઈન લુનો કાળોકેર આજે જારી રહૃાો હતો. સ્વાઈન લુના કારણે આજે એક જ દિૃવસમાં વધુ ૧૧ લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. અન્ય નવા કેસો પણ સપાટી ઉપર આવ્યા છે. ૧૧ લોકોના મોત થતાંની સાથે જ સત્તાવારરીત્ો મોતનો આંકડો વધીન્ો ૬૨ ઉપર પહોંચ્યો હતો પરંતુ બિનસત્તાવારરીત્ો મોતનો આંકડ વધીન્ો ૭૦ ઉપર પહોંચી ગયો હતો. દૃરમિયાન સ્ોંકડો લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય પણ સ્વાઈન લુના કારણે િંચતિત દૃેખાઈ રહૃાું છે જેના ભાગરુપ્ો ગુજરાત અને પંજાબમાં કેન્દ્રીય ટીમ પહોંચી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્થિતિના મુલ્યાંકન માટે તથા બિમારીઓથી પહોંચી વળવા માટે કેટલાક પગલા હાથ ધર્યા છે જેના ભાગરુપ્ો રાજ્યોની સહાયતા માટે બ્ો ટીમો પણ મોકલી દૃીધી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગુજરાતમાં ૭મી ફેબ્રુઆરી સુધી જ સ્વાઈન લુથી સત્તાવારરીત્ો ૫૪ના મોત થયા હતા અન્ો ૧૧૮૭ કેસ નોંધાયા હતા. આ આંકડો નવમી ફેબ્રુઆરીના દિૃવસ્ો વધીન્ો સત્તાવારરીત્ો ૬૨ અને બિનસત્તાવારરીત્ો ૭૦ ઉપર પહોંચ્યો હતો. પંજાબ અને રાજસ્થાનમાં પણ હાલત કફોડી બન્ોલી છે. પંજાબમાં ૩૦ના મોત થયા છે અને ૩૦૧ કેસ નોંધાયા છે. સ્વાઈન લુના લીધે દૃેશભરમાં ૨૨૬થી વધુના મોત થઇ ગયા છે. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી બાદૃથી હજુ સુધી રાજ્યમાં કુલ દૃર્દૃીઓની સંખ્યા ૧૨૦૦થી પણ ઉપર પહોંચી ગઈ છે જ્યારે સ્વસ્થ થઇન્ો ઘરે પરત ફરેલા દૃર્દૃીઓની સંખ્યા ૬૫૦ જેટલી નોંધાઈ છે. સ્વાઈન લુની અસર થયા બાદૃ સારવાર હેઠળ રહેલા દૃર્દૃીઓની સંખ્યા હાલમાં ૪૦૦ની આસપાસ હોવાનું જાણવા મળી રહૃાું છે. સારવાર હેઠળ રહેલા ઘણા દૃર્દૃીઓની હાલત સારી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે.
આજના આંકડાન્ો ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન લુનો સૌથી વધારે પ્રકોપ અમદૃાવાદૃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૨૧૩ ઉપર પહોંચી હતી. ફેબ્રુઆરી મહિનાના એક જ સપ્તાહના ગાળામાં આ સંખ્યા ૧૩૪થી પણ ઉપર પહોંચી ગઈ છે. જાન્યુઆરીથી લઇન્ો હજુ સુધી અમદૃાવાદૃમાં છના મોત થઇ ચુક્યા છે જ્યારે ૧૫ લોકોના મોત તો ટૂંકા ગાળામાં જ થયા છે. આજે સ્વાઈન લુથી ગ્રસ્ત લોકોના જે વિસ્તારમાં મોત થયા હતા ત્ોમાં રાજકોટમાં બ્ો અને વડોદૃરામાં એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. દૃેશના સ્વાઈન લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહૃાું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે.