જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો કહેર યથાવત

  • જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો કહેર યથાવત
    જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો કહેર યથાવત

નવી દિૃલ્હી,તા. ૯
જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષા જારી રહેતા જનજીવન સંપ્ાૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ચારેબાજુ બરફ જોવા મળે છે. ભારે હિમવર્ષાના પરિણામ સ્વરુપ્ો બરફની મોટી થર ચારેબાજુ જામી ગઇ છે. ગાડીઓ અને મકાનો ઉપર પણ બરફની થર જામી ગઈ છે. બરફન્ો દૃૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. બીજી બાજુ ઉત્તર ભારત પણ કાતિલ ઠંડીના સકંજામાં છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ શ્રીનગરમાં પારો માઇનસ ૫.૭ ડિગ્રી થયો છે જ્યારે શ્રનગરમાં હાલત કફોડી બન્ોલી છે. સામાન્ય કરતા પાંચ ડિગ્રી નીચે સુધી પારો પહોંચી ગયો છે. ઉત્તર કાશ્મીરના સ્કી રિસોર્ટ ગણાતા ગુલમર્ગમાં પારો માઈનસ ૧૪.૪ અને પહેલગામમાં માઈનસ ૧૨.૭ ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે. કુંપવારમાં માઇનસ ૭.૪ પારો રહૃાો છે. હિમાચલ અન્ો ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેલી છે. ભારે હિમવર્ષાના કારણે બરફ જામી જતાં રાજમાર્ગો ઉપર પણ હાલત કફોડી બન્ોલી છે. ખીણમાં રસ્તાઓ ઉપર બરફ જામી ગઈ છે. બરફન્ો દૃૂર કરવાના આજે તમામ પ્રયાસો જારી રહૃાા હતા. ઉત્તર ભારતમાં લોકો ઠંડીના કારણે પરેશાન છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો એકબાજુ પરેશાન થયેલા છે. બીજી બાજુ ધુમ્મસના કારણે અન્ોક ભાગોમાં અકસ્માતો પણ થયા છે. ટ્રેન અન્ો વિમાની સ્ોવાન્ો પ્રતિકુળ અસર થઇ છે. હવામાનમાં દૃેશના અન્ોક ભાગોમાં અસામાન્ય ફેરફારો થઇ રહૃાા છે. આ સ્થિતી અકબંધ રહી શકે છે. હવામાન વિભાગ્ો કહૃાુ છે કે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદૃાની ભાગોમાં ત્ોની અસર દૃેખાઇ રહી છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અન્ો હિમાચલ પ્રદૃેશમાં ભારેથી અતિ ભારે વરસાદૃ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે.