દિૃલ્હીમાં સતત બીજા દિૃ વરસાદૃ

નવી દિૃલ્હી,તા. ૭
દિૃલ્હી અન્ો એનસીઆરમાં આજે સતત બીજા દિૃવસ્ો પણ વરસાદૃ જારી રહૃાો હતો. વરસાદૃના કારણે તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો છે અન્ો ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. દૃરમિયાન ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અન્ો ધુમ્મસની સ્થિતીના કારણે લોકો પહેશાન થયેલા છે. રાજમાર્ગો પર ધુમ્મસના કારણે અકસ્માતોના કેસમાં વધારો થયો છે. બુધવારના દિૃવસ્ો ભારે વરસાદૃ થયા બાદૃ આજે હળવો વરસાદૃ થયો હતો. જેથી ઠંડી વધી ગઇ છે. હવામાન વિભાગ્ો કહૃાુ છે કે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદૃાની ભાગોમાં ત્ોની અસર દૃેખાઇ રહી છે. આજે સતત બીજા દિૃવસ્ો દિૃલ્હી અન્ો એનસીઆર સહિત વિવિધ ભાગોમાં સવારે જોરદૃાર વરસાદૃ થતા ચારેબાજુ અંધારપટ્ટની સ્થિતી છવાઇ ગઇ હતી. હવામાન વિભાગ્ો ભારે હિમવર્ષા જારી રહેવાની પણ વાત કરવામાં આવી છે. જમ્મુ અને ખીણ પ્રદૃેશમાં હિમવર્ષા અને વરસાદૃ પડ્યો છે. ભારે હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગન્ો બંધ કરવાની ફરજ પડી છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અન્ો હિમાચલ પ્રદૃેશમાં ભારેથી અતિ ભારે વરસાદૃ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આઇએમડી દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોન્ો સાવધાન કરવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. સિવિક સંસ્થાઓ અન્ો લોકો માટે રેડ કેટેગરીની નોટીસ જારી કરવામાં આવી છે. ફેબ્રુઆરી અન્ો માર્ચ મહિનામાં હિમવર્ષા અસામાન્ય નથી. વારંવાર હિમવર્ષા થતી રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પ્રકારની સ્થિતી વારંવાર સર્જાઇ જાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બર્નસના કારણે દિૃલ્હી-એનસીઆર વિસ્તારમાં પવનની ગતિ ધીમી થઇ ગઇ છે. જેના કારણે પ્રદૃુષણના પ્રમાણમાં ઉલ્લેખનીય વધારે થયો છે.ઉત્તર ભારતના જુદૃા જુદૃા ભાગોમાં ભારે વરસાદૃ અન્ો ધુમ્મસના કારણે ટ્રેન અન્ો વિમાની સ્ોવાન્ો માઠી અસર થઇ છે. જેના કારણે લોકો જુદૃી જુદૃી જગ્યાએ અટવાઇ પડ્યા છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અન્ો ધુમ્મસની સ્થિતી ફરી એકવાર જોવા મળી રહી છે. ખાસ કરીન્ો પંજાબ, હરિયાણા, ચંદૃીગઢ, ઉત્તર પશ્ર્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્ાૂર્વ મધ્યપ્રદૃેશ અન્ો ઉત્તર ચંદૃીગઢમાં કાતિલ ઠંડી અન્ો ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે.