સમીક્ષા હાઈલાઈટ્સ...

આરબીઆઈએ ધિરાણદૃર અથવા રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરતા રેપોરેટ ઘટીન્ો ૬.૨૫ ટકા ે
રિવર્સ રેપોરેટમાં ઘટાડો કરવામાં આવતા આ રેટ ઘટીન્ો છ ટકા થયો
બ્ોંક રેટ ૬.૫ ટકા કરવામાં આવ્યો
સીઆરઆર અથવા તો કેશ રિઝર્વ રેશિયો ચાર ટકાના દૃરે યથાવત રખાયો
હેડલાઈન ફુગાવાનો અંદૃાજ આગામી નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૩.૨-૩.૪ ટકા અન્ો માર્ચ ત્રિમાસિક ગાળામાં ઘટાડીન્ો ૨.૮ ટકા રાખવામાં આવ્યો
અંદૃાજિત જીડીપી ગ્રોથ રેટન્ો ૨૦૧૮-૧૯માં ૭.૨ ટકાથી વધારી આગામી નાણાંકીય વર્ષમાં ૭.૪ ટકા કરવામાં આવ્યો
એપ્રિલ-સપ્ટેમ્બર ગ્રોથ રેંજ ૭.૪-૭.૫ રાખવામાં આવી
કેન્દ્રીય બજેટની દૃરખાસ્તોથી નિકાલ કરવા લાયક આવકમાં વધારો થશે
સંયુક્ત મફત કૃષિ લોનની મર્યાદૃા ૧.૬ લાખ કરવામાં આવી જે એક લાખ હતી. આનાથી નાના અન્ો મધ્યમ ખેડૂતોન્ો ફાયદૃો થશે
એગ્રિકલ્ચર ક્રેડિટની સમીક્ષા માટે વર્કિંગ ગ્રુપની રચના કરાઈ
એમપીસીની આગામી બ્ોઠક બીજી એપ્રિલથી શરૂ થશે જે ચોથી એપ્રિલ સુધી ચાલશે
ચેતન ઘાટે અને વિરલ આચાર્યએ રેટ યથાવત રાખવાની તરફેણ કરી હતી
કોર્પોરેટ ડેબ્ટ માર્કેટમાં રોકાણ કરવા વિદૃેશી રોકાણકારો આડેની અડચણો દૃૂર કરાઈ