રેપોરેટ ઘટી જતા હવે તમામ ઇએમઆઈ સસ્તા બની જશે

નવીદિૃલ્હી, તા. ૭
આરબીઆઈની પોલિસી સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં વ્યાજદૃરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. વ્યાજદૃરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદૃ જુદૃા જુદૃા પ્રકારની લોન સસ્તી થશે ત્ોવા સંકેત મળી રહૃાા છે. રેપોરેટ ઘટી જતાં બ્ોંકો આનો લાભ ગ્રાહકોન્ો આપી શકે છે. તમામ પ્રકારની લોન આના લીધે સસ્તી થશે. આના કારણે ઇએમઆઈમાં ઘટાડો થશે. લોિંટગ વ્યાજના દૃર ઉપર જો કોઇપણ પ્રકારની લોન લેવામાં આવી છે તો ઇએમઆઈ આજની બ્ોઠક બાદૃ ઘટશે. હોમ લોન, પર્સનલ લોન અને કાર લોન લેવા ઇચ્છુક લોકોન્ો પણ રાહત મળશે. મોનિટરી પોલિસીમાં આરબીઆઈએ ના રેપોરેટ લાગ્ાૂ કરી દૃીધા છે. તટસ્થ પોલિસી અપનાવવાના બદૃલે ઉદૃાર પોલિસી અપનાવવામાં આવી છે. સીપીઆઈ ફુગાવો ૪ ટકાન્ો લઇન્ો કેટલીક બાબતો નક્કી કરવામાં આવી રહી છે. આજની બ્ોઠકમાં ખેડૂતોન્ો રાહત આપવાના હેતુસર પણ નિર્ણય લેવામાં આવ્યા છે. ખેડૂતોન્ો પ્રોત્સાહન મળે ત્ો રીત્ો આરબીઆઈએ કલેક્ટેરલ ફ્રી એગ્રિકલ્ચર લોનની મર્યાદૃા વર્તમાન એક લાખ રૂપિયાથી વધારીન્ો ૧.૬૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. આનાથી નાના અન્ો મધ્યમ ખેડૂતોન્ો ફાયદૃો થશે. રિઝર્વ બ્ોંકે એગ્રિકલ્ચર ક્રેડિટની સમીક્ષા કરવા અને ખેડૂતોની સમસ્યાઓન્ો દૃૂર કરવા વર્કેબલ પોલિસી સોલ્યુશન ઉપર પહોંચવા ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપની રચના કરી છે. હાલમાં બ્ોંકો દ્વારા ખેડૂતોન્ો એક લાખ સુધીની લોન કલેક્ટેરલ ફ્રી તરીકે અપાય છે. આ મર્યાદૃા ૨૦૧૦માં નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદૃથ કૃષિ ખર્ચમાં થતાં વધારા અને ફુગાવાન્ો ધ્યાનમાં લઇન્ો આ નિર્ણય કરવામાં આવ્યા છે.