શારદૃા-રોઝવેલી શું છે

નવીદિૃલ્હી, તા. ૫
પશ્ર્ચિમ બંગાળની મમતા બ્ોનર્જી સરકારન્ો આજે સુપ્રીમ કોર્ટે મરણતોળ ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શારદૃા ચીટ ફંડ કૌભાંડમાં પુછપરછ કરવા માટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારન્ો સીબીઆઈની સામે ઉપસ્થિત થવા માટે સ્પષ્ટ આદૃેશ કરી દૃીધો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બ્ોનર્જી આન્ો લઇન્ો વાંધો ઉઠાવી રહૃાા હતા પરંતુ આજે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારન્ો સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા સ્પષ્ટ સ્ાૂચના આપી હતી.
કોર્ટે રાજીવન્ો બંગાળની બહાર શિલોંગમાં સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા માટે આદૃેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ આદૃેશથી મમતા બ્ોનર્જીન્ો ચોંકાવી દૃીધા છે. કેન્દ્ર અને બંગાળ વચ્ચે રાજકીય સંગ્રામ માટે શારદૃા અને રોઝવેલી પોન્જી સ્કીમ જવાબદૃાર છે જેમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર અગાઉ તપાસ કરી ચુક્યા છે. આ બ્ો પોન્જી સ્કીમ શું છે ત્ો નીચે મુજબ છે.
સનસનાટીપ્ાૂર્ણ શારદૃા કૌભાંડ
શારદૃા ગ્રુપની ૨૦૦ ખાનગી કંપનીઓનું કન્સોર્ટિયમ અન્ોક મૂડીરોકાણ સ્કીમો ચલાવી રહી હતી. આ લોકોએ ૧.૭ મિલિયન મૂડીરોકાણકારો પાસ્ોથી ૩૫૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા હતા. એપ્રિલ ૨૦૧૩માં ત્ોનું પતન થતાં પહેલા સીબીઆઈએ ૨૫૦૦ કરોડ રૂપિયાની ગ્ોરરીતિ પકડી પાડી હતી
આઈટી, ઇડી દ્વારા શારદૃા કૌભાંડ અન્ો ત્ોના જેવી અન્ય પોન્જી સ્કીમોમાં ઉંડી તપાસ હાથ ધરી હતી
મે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે આંતર રાજ્ય જટિલ સ્થિતિ દૃર્શાવીન્ો આમા આંતરરાષ્ટ્રીય મની લોન્ડિંરગ, ગંભીર રેગ્યુલેટરી નિષ્ફળતા, રાજકીય સાંઠગાંઠન્ો ધ્યાનમાં લઇન્ો આ તમામ તપાસન્ો સીબીઆઈન્ો સોંપી દૃીધી હતી જેમાં શારદૃા અને અન્ય પોન્જી સ્કીમોનો સમાવેશ થાય છે
એપ્રિલ ૨૦૧૩માં શારદૃાના સ્થાપક અને કૌભાંડકારી સુદિૃપ્ત સ્ોન્ો ૧૮ પાનાનું જુબાનીપત્ર સીબીઆઈન્ો આપ્યું હતું જેમાં સ્ોન્ો કબ્ાૂલાત કરી હતી કે, ત્ોઓએ જંગી નાણાં ચુકવ્યા હતા. કેટલાક રાજકારણીઓન્ો, વેપારીઓન્ો, પત્રકારોન્ો અન્ો અન્ય મોડેસ ઓપરેન્ડી ધરાવતા લોકોન્ો નાણાં ચુકવવામાં આવ્યા હતા
આ સ્કીમોમાં નાણાં જમા કરવા લાખો રોકાણકારોન્ો લાલચ આપવામાં આવીહોવાની વાત પણ કબ્ાૂલવામાં આવી હતી. ટીએમસીના નજીકના લોકો પણ આમા હતા
શારદૃામાં કાર્યવાહી હાથ ધરાયા બાદૃ બંગાળ, આસામ, દિૃલ્હી, ઉત્તરપ્રદૃેશ અને મહારાષ્ટ્રમાં એક હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી જેમાં લેટ, બંગલાઓ, બ્ોંક ડિપોઝિટ, જમીનો, રિસોર્ટ, સ્કુલો, ડેરી ફાર્મ, વાહનોનો સમાવેશ થાય છે
સનસનાટીપ્ાૂર્ણ રોઝવેલી કૌભાંડ
રોઝવેલીમાં ઇડીએ ૧૯૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે
રોઝવેલી ગ્રુપના પ્ાૂર્વ એમડી એસ દૃત્તાએ સીબીઆઈન્ો કહૃાું હતું કે, ત્ોઓએ ૧૦૦૦૦ કરોડ રૂપિયાની ઠગાઈ લાખો મૂડીરોકાણકારો સાથે કરી છે. આ રકમ શારદૃા કૌભાંડ કરતા ચારગણી વધારે છે. દૃેશમાં હજુ સુધીની સૌથી મોટી પોન્જી સ્કીમ અન્ો કૌભાંડ તરીકે આન્ો ગણવામાં આવે છે
દૃત્તાએ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતી સ્કીમોમાં રોકાણ કરવા ૨.૭ લાખ લોકોની મદૃદૃથી મહાકાય સામ્રાજ્ય ઉભુ કર્યું હતું
રોઝવેલી ગ્રુપમાં ૮ ડિવિઝનલ ઓફિસ, ૨૧ ક્ષેત્રિય ઓફિસ, ૮૮૦ બ્રાંચ હતી
રોઝવેલી ગ્રુપમાં ૨૦ લાખ એજન્ટો અને ૨.૭ લાખ સક્રિય એજન્ટોની નોંધ કરવામાં આવી હતી
ગ્રુપ પાસ્ો ૨૩ હોટલો અને ત્રણ પાર્ક છે
એપ્રિલ ૨૦૧૩માં બંગાળ સરકારે સીટની રચના કરી હતી અન્ો જસ્ટિસ શ્યામલ સ્ોન કમિશન્ો શારદૃા કૌભાંડમાં તપાસ શરૂ કરી હતી. શારદૃાના માલિક અને ડિરેક્ટરો સુદિૃપ્તા સ્ોન અને દૃેબજાની મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી
નવેમ્બર ૨૦૧૩-જાન્યુઆરી ૨૦૧૭ : ત્ાૃણમુલ લોકસભાના સાંસદૃ કૃણાલ ઘોષ, તપસ પાલ અને સુદિૃપ બંદૃોપાધ્યાય તથા રાજ્યના પરિવહન મંત્રી મદૃન પાલની ધરપકડ કરવામાં આવી હતી
ઓગસ્ટ ૨૦૧૭ : તપાસ સોંપાયા બાદૃ સીબીઆઈએ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારન્ો સમન્સ કરીન્ો વિગતવાર પ્રશ્ર્નોના જવાબ આપવા ઉપસ્થિત થવા કહૃાું હતું
ઓક્ટોબર ૨૦૧૭ : રાજીવકુમારે સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માન્ો પત્ર લખીન્ો આક્ષેપ કર્યો હતો કે, બીજી વખત સમન્સ મળ્યા બાદૃ રાજકીય દ્વેષભાવનો શિકાર થઇ રહૃાા છે
માર્ચ ૨૦૧૮ : રાજીવ કુમાર સામે ત્રીજી વખત સમન્સ જારી કરવામાં આવ્યું હતું
જુલાઈ ૨૦૧૮ : સીબીઆઈએ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીન્ો કુમારન્ો આક્ષેપોનો જવાબ આપવા આદૃેશ કરવા રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવા સીબીઆઈન્ો કહૃાું હતું
ડિસ્ોમ્બર ૨૦૧૮ : ત્રણ વરિષ્ઠ અધિકારીઓને સીબીઆઈ દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યા હતા. કોર્ટે પાંચમી ફેબ્રુઆરીએ મામલામાં સુનાવણી હાથ ધરી હતી
ત્રીજી ફેબ્રુઆરી ૨૦૧૯ : કોલકાતા પોલીસ્ો સીબીઆઈ ટીમની ધરપકડ કરી લીધી હતી જે કુમારની પુછપરછ કરવા માટે પહોંચી હતી