યુવાનો અને ખેડૂતોનું વિચારો

આ દૃેશના યુવાનો, ખેડૂતો અન્ો સ્ૌનિકોન્ો વિશેષ મહત્વ આપવાનો સમય પાકી ગયો છે. અલબત્ત, આ હરોળમાં દૃેશની રક્ષા કરતો સ્ૌનિક ટોચ પર રહેવો જોઇએ. આપણે દૃેશના ગૌરવન્ો વધારે દૃેદૃીપ્યમાન બનાવવા ચાહતા હોઇએ તો આપણે સ્ૌનિકો, યુવાનો અન્ો ખેડૂતોન્ો આગળ રાખવા જોઇએ અન્ો ત્ોમના વિકાસન્ો ગતિ મળે ત્ોવું કરવું જોઇએ. જો આપણે કંઇક આગવું, અનોખું અન્ો અનન્ય કરવા ચાહતા હોઇશું તો દૃેશના તમામ નાગરિકોન્ો પણ ધ્યાનમાં લઇશ અન્ો ખાસ તો સ્ૌનિકો, યુવાનો અન્ો ખેડૂતોન્ો ખાસ પ્રોત્સાહિત કરીશું. એ પછી દૃેશના બાળકો, સ્ત્રીઓ, વૃધ્ધજનો આવી શકે. જો કે, ક્રમ મુજબ આપણે પ્રાધાન્ય આપવા ઇચ્છતા હોઇશું તો પ્રથમ સ્ત્રીઓ, વૃધ્ધજનો અન્ો બાળકોન્ો મહત્વ આપીશું. દૃેશના ઘડતરમાં જો કોઇ વધુ યોગદૃાન આપી શકે ત્ોમ હોય તો ત્ો માતા છે. માતા, શિક્ષક અન્ો પિતાન્ો પણ સક્ષમ કરવા પડશે. માતા પછી આપણે શિક્ષકન્ો મૂકી શકીએ, એક હકીકત એ પણ નોંધી લઇએ કે, અહીં પિતાન્ો પણ ખાસ નજરમાં રાખવા પડશે. ટૂંકમાં આપણે સમગ્ર નાગરિક જીવનના ઉત્કર્ષ માટે, ઉત્થાન માટે કામ કરીશું. આપણા પ્ાૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદૃુર શાસ્ત્રીએ જય જવાન, જય કિસાનનું સ્ાૂત્ર આપ્યું હતું ત્ો કદૃી ભૂલવું જોઇએ નહીં.
અહીં ચૂંટણી સાથે જોડાયેલી કેટલીક બાબતો પર ફોકસ કરીશું જો કે, અહીં ખેડૂતોની વાત પણ આગળ રખાઇ છે. સામાન્ય ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજનીતિક પક્ષોમાં ખેડૂતો અન્ો બ્ોરોજગાર જવાનો માટે િંચતા વધી ગઇ છે. દૃેવાની મહાજાળમાં ફસાયેલા ખેડૂતો અન્ો રોજગાર પ્રાપ્ત કરવામાં વિફળ પુરવાર થઇ રહેલા યુવાનોન્ો પોતાની તરફ આકર્ષિત કરવા ચૂંટણી રાજનીતિનો એક એવો જ જરૂરી પાઠ થઇ ગયો છે. જેમ કે, વર્ષભર ભણતર કરનારી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું રટણ જરૂરી બન્યું છે. ગત સામાન્ય ચૂંટણીઓમાં ભાજપાએ આ બન્ને મોરચે યુપીએ સરકારની વિફળતાનું અરણ્ય રૂદૃન કરતા બહુમત પ્રાપ્ત કર્યો હતો. ખેડૂતોની આવક બ્ોઘણી કરવા અન્ો પ્રતિવર્ષ બ્ો કરોડ રોજગાર પ્ોદૃા કર્યાના વાયદૃા સાથે સત્તારૂઢ થયેલી એનડીએની મોદૃી સરકારે ૨૦૧૯ની પરીક્ષાર્થી પ્ાૂર્વે ફરી ખેડૂતોની આવક બમણી કરવા અન્ો રોજગારીની નવી તકો ઉત્પન્ન કરવા સંબંધધિત ઘોષણાઓ શરૂ કરી દૃીધી છે.
તાજી જાહેરાત કૃષિ મંત્રી રાધામોહનિંસહે પણ કરી છે. એમનું કહેવું છે કે, આ વખત્ો બજેટ ખેડૂતોન્ો સમર્પિત હતો. સરકારે ૨૦૨૨ સુધી એમની આવક બ્ો ઘણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. બીજી ઘોષણા રેલ મંત્રી પીયૂષ ગોયેલે કરી છે કે, આગામી બ્ો વર્ષમાં રેલવેમાં ચાર લાખ લોકોન્ો નોકરીઓ મળશે. આ ઘોષણાઓ એવા સમયે થઇ રહી છે જ્યારે આ મોર્ચા પર વિફળતાન્ો વિપક્ષો લગાતાર મુદ્દો બનાવી રહૃાા છે.
તાજેતરમાં રાજસ્થાન, મધ્ય પ્રદૃેશ અન્ો આગામી સામાન્ય ચૂંટણીઓમાં પણ ખેડૂતો અન્ો બ્ોરોજગારોની નારાજગીની અસર દૃેખાવાનો અણસાર થવા લાગ્યો છે. એમાં કોઇ શંકા નથી કે, લોકલોભામણી જાહેરાતો તાત્કાલિક રીત્ો સારી લાગ્ો છે અન્ો કેટલીક અમલમાં આવ્યા પછી પણ એના ફાયદૃા સિમિત રહે છે.
જ્યાં સુધી કોઇ જાતિગત શંરચના વિકલિત ના હોય અન્ો સરકારી માનસિકતા સ્પષ્ટ ન દૃેખાય સમસ્યાનો સ્થાયી ઉકેલ નથી આવતો. એવું લાગ્ો છે કે, ખેડૂતોન્ો રાહત આપવા માટે સરકારોની પાસ્ો કર્જ માફી સિવાય બીજો કોઇ રસ્તો નથી.