પીએસયુ બેંકોના વડાની સાથે આજે પીયુષ્ા ગોયેલની બેઠક

નવી દિૃલ્હી, તા. ૨૭
નાણામંત્રી પીયુષ ગોયેલ આવતીકાલે જાહેર ક્ષેત્રની બ્ોંકોના સીઈઓ સાથે મહત્વપ્ાૂર્ણ બ્ોઠક કરનાર છે જેમાં બ્ોિંંકગ ક્ષેત્રની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત બ્ોંકોની નાણાંકીય સ્થિતિન્ો સુધારવા માટે જુદૃા જુદૃા પગલા ઉપર ચર્ચા થશે. બજેટ ૨૦૧૯-૨૦ના ત્રણ દિૃવસ બાકી રહૃાા છે ત્યારે આ બ્ોઠક મહત્વપ્ાૂર્ણ થનાર છે. એપ્રિલ-મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. સમગ્ર દિૃવસ દૃરમિયાન ચાલનારી આ બ્ોઠકમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દૃાસ પણ હાજર આપશે. સાતમી ફેબ્રુઆરીના દિૃવસ્ો ત્ોમના ન્ોત્ાૃત્વ હેઠળ પ્રથમ નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવનાર છે. સારવારન્ો લઇને અરુણ જેટલી હાલમાં અમેરિકામાં છે જેથી ગયા બુધવારના દિૃવસ્ો પીયુષ ગોયેલન્ો નાણામંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. બ્ોડલોનની સ્થિતિના મુદ્દે પણ આવતીકાલેની બ્ોઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બ્ોઠકમાં સરકારની જુદૃી જુદૃી યોજનાઓ જે હાલમાં અમલી છે ત્ોમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. એમએસએનઈ, એગ્રીકલ્ચર અને રિટેલ સ્ોક્ટરોમાં ક્રેડિટ પ્રવાહન્ો લઇને પણ સમીક્ષા કરવામાં આવનાર છે. ચર્ચામાં એનપીએનો મુદ્દો પણ છવાઈ જાય ત્ોવી શક્યતા દૃેખાઈ રહી છે.