શિક્ષણની સાથે જ વિકાસ

વિકાસના માર્ગમાં શિક્ષણ જરૂરી છે. દૃુનિયામાં હંમેશા શિક્ષણન્ો પ્રથમ દ્વારા મળે છે. શિક્ષણ વગર તમારો વિકાસ અધૂરો બની રહે છે. શિક્ષણ સમજણ, સંસ્કાર, જ્ઞાન, અનુભવ તથા વિશ્ર્વાસ અન્ો શ્રધ્ધા કેળવવામાં વિશેષ ભાગ ભજવે છે. શિક્ષણ હશે તો કોઇપણ ક્ષેત્રના દ્વાર ખુલી શકશે. કોઇપણ વિષયમાં તમારો ઉઘાડ નીકળી શકશે અન્ો તમે ધાર્યું કામ કરી શકશો. માટે સરકારી સ્તરે શિક્ષણન્ો વધુમાં વધુ પ્રધાન્ય આપવું જોઇએ અન્ો આગળ વધવા કટિબધ્ધ બનવું જોઇએ.
દૃેશમાં શિક્ષણની સ્થિતિ પ્રતિવર્ષે ચકાસી લેતું સર્વે કરીન્ો પોતાનો રિપોર્ટ આપનાર ગ્ોર સરકારી સંસ્થા ‘પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનએ ૨૦૧૮ માટે પોતાનો ‘એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ અસરથી જાહેર કરી દૃીધો છે. આ રિપોર્ટમાં જે તસવીર સામે આવી છે ત્ો આપણા નીતિ નિર્ધારકો માટે જબરજસ્ત િંચતાનો વિષય હોવો જોઇએ. આ એ સંસ્થાનો ૧૩મોં રિપોર્ટ છે, જે એણે ત્રણથી વધુ વર્ષનો લગભગ સાડા પાંચ લાખ વિદ્યાર્થીઓન્ો શામેલ કરીન્ો પ્ાૂર જોશમાં ત્ૌયારી કરી દૃીધી છે. પોતાના સર્વેના કઠોર માપદૃંડ અન્ો એની ગુણવત્તાન્ો બનાવી રાખી પ્રથમે પોતાની જગ્યા બનાવી છે. જેમાંથી એના પરિણામોન્ો શાસન પણ સ્વીકાર કરવા મજબ્ાૂર થાય છે.
આ નિમિત રિપોર્ટમાં આપણે દૃેશનાં પ્રારંભિક શિક્ષણમાં થઇ રહેલા બદૃલાવની પ્રવૃત્તિઓથી પ્રત્યક્ષ કરાવે છે. આપણા દૃેશમાં શિક્ષણ વ્યવસ્થા કેટલીયે પ્રભાવી છે, એનો સંકેત વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરથી જ મળે છે. જો આપણે નવીનતમ રિપોર્ટના ૨૦૦૮થી તુલના કરીએ તો સમજાય છે કે, આજે વિદ્યાર્થીઓની યોગ્યતાનું સ્તર ત્યારથી ૧૮ ટકા એ છે એ સરેરાશ રાષ્ટ્રીય આંકડા છે. રાજયોગ હિસાબથી જોઇએ તો ત્યાં ખોટી અસમાનતાઓ દૃેખાય છે. સૌથી મોટી િંચતાજનક વાત એ છે કે, પ્રથમનો આ રિપોર્ટ વારંવાર સંકેત આપી રહૃાો છે કે, સરકારી સ્કૂલોની ઉત્પાદૃકતામાં વ્યાપક રૂપથી ભંગાણ આપી રહૃાું છે રિપોર્ટમાં સામે આવેલા આંકડા એક ડરામણી તસવીર રજૂ કરે છે.
પ્રાઇમરી સ્કૂલોની ખરાબ સ્થિતિની સાથે હવે જુનિયર (૧૪થી ૧૮ વર્ષ) સ્તરની પણ સ્થિતિ સારી નથી. જેમ કે, ૭૩ ટકા બાળકો પ્ૌસા સુધી નથી ગણી શકતા. દૃેશની આઝાદૃીમાં ૧૪-૧૮ વર્ષ સુધીના બાળકોની સંખ્યા લગભગ ૧૦ ટકા છે, જેની ઉત્પાદૃકતાની સીધી અસર દૃેશની અર્થ વ્યવસ્થા પર પડે છે જેન્ો બજાર નિયંત્રિત આંતરરાષ્ટ્રીય પ્રતિ સ્પર્ધાનો જબરજસ્ત સામનો કરવાનો છે.
શિક્ષણના અધિકારનો કાયદૃો (રાઇટ ટુ એજ્યુકેશન) અન્ો વધુમાં વધુ બાળકોની સ્કુલમાં રજિસ્ટ્રેશન કરાવવામાં સફળ રહૃાો હોય અન્ો એ કાયદૃાથી સ્કૂલ છોડનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો હોય, પરંતુ શિક્ષણના સ્તરમાં કોઇ ખાસ સુધારો થયેલો નજરે પડતો નથી. સાચી વાત તો એ છે કે આપણે એક શિક્ષિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યથી માઇલો દૃૂર છીએ. આમ છતાં આ અંતર નજીકના ભવિષ્યમાં ખતમ કરવું અસંભવ જેવી નજરે પડી રહૃાું છે. એ કારણે ઘણાં લોકો હવે એમ પણ કહેવા લાગ્યા છે કે, હમણા અમે જે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા પર નિર્ભર કરી રહૃાા છીએ. ત્ો અવઢવભરી છે.
શિક્ષણ વિદ્દોએ એન્ો ઠીક કરવા માટે અન્ોક વિચારો અન્ો સ્ાૂકાનો આપ્યા છે.
પરંતુ જ્યાં સુધી રાજ્યની પ્રશાસનિક મશીનરી એક કાબ્ોલ ન્ોત્ાૃત્વમાં શિક્ષણની સ્થિતિ સુધારવા માટે પ્રતિબધ્ધતા વાળી નહીં હોયઅન્ો એક પ્રેરક પ્રશાસનિક તંત્રન્ો નીતિ નિર્ધારકોનું પુરું સમર્થન નહીં મળે, ત્યાં સુધી સ્થિતિ સુધરવી સંભવ લાગતી નથી. ગ્ોર સરકારી સંગઠન સ્થિતિન્ો સુધારવામાં મદૃદૃગાર થઇ શકે છે. પણ પ્રશાસનનો સાથ મળ્યા વગર ત્ો પણ કંઇ બનશે નહીં. જો કે, ‘અસર એ સંભવિત કારણોમાં નથી જતી જે સ્કૂલી વિદ્યાર્થીઓની અયોગ્યતા માટે જવાબદૃાર છે, પણ એના આંકડાન્ો કેટલાક નીતિગત પરિવર્તનોથી જોડવા સ્વભાવિક હશે ત્ોવી સ્થિતિન્ો સુધારવા માટે ઠોસ કદૃમ ઉઠાવી શકાય.
આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અન્ો નીતિ નિર્માતાઓ ઇચ્છે છે કે,ત્ો બીજા વિષયો અન્ો મુદ્દાઓન્ો થોડીવાર માટે અલગ રાખી શિક્ષણ વ્યવસ્થાન્ો સર્વોચ્ચ પ્રાથમિકતા આપ્ો અન્ો એમાં ઊંડાઇ સુધી જડ જમાવી ચૂકેલી બુરાઇઓ અન્ો ખામીઓન્ો દૃૂર કરવા પર એના સુદ્રઢીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે. ગુણવતાવાળા શિક્ષણ માટે સ્કૂલોના ભૌતિક માળખાન્ો વિકસિત કરવાની સાથે શ્રેષ્ઠ શિક્ષણ પણ સુનિશ્ર્ચિત કરવું પડશે અન્ો પાઠ્યક્રમની મહત્તા પણ સમજવી પડશે. એકલા વિદ્યાર્થીઓન્ો કેન્દ્રમાં રાખીન્ો પણ શિક્ષણન્ો પુરી રીત્ો સુધારી નહીં શકાય ત્ો વાત્ો નોંધવી રહી. વિદ્યાર્થીઓના પરિવેશન્ો પણ ઉન્નત કરવો પડશે. જેના માટે બહુ આયામી રણનીતિ બનાવવી પડશે. દૃુર્ભાગ્યની વાત એ છે કે, સ્કૂલી શિક્ષણની આ ખરાબ સ્થિતિન્ો સુધારવા માટે આપણે ત્યાં કોઇ રાજનીતિક એજન્ડા નથી બની શકતો. વિકાસની યોજનાઓમાં શિક્ષણ ઘણું ઊંચુ સ્થાન નથી મેળવતું. દૃુનિયાભરમાં વિકાસનો રાહ શિક્ષણની સાથે શરૂ થાય છે જો કે, આપણે અહીં જ ભૂલ કરીએ છીએ. ‘મેક ઇન ઇન્ડિયાનું સપનું આપનાર પણ આ આધારભૂત વાત ભૂલી જાય છે કે ગુણવત્તાવાળા શિક્ષણ વગર આ સપનું પુરું થઇ શકશે નહીં.