સુનાવણી ટળતાં સંતો ધૂંઆપૂંઆ


નવીદિૃલ્હી, તા. ૧૦
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલામાં સુનાવણી ટળી જતાં સંતોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. સુપ્રીમ કોર્ટના વારંવાર સુનાવણીન્ો ટાળવાના વલણને લઇન્ો દૃેશના લોકોમાં પણ નારાજગી દૃેખાઈ રહી છે. જસ્ટિસ યુયુ લલિતના બ્ોંચમાંથી અલગ થવા બાદૃ કેસની સુનાવણી ૨૯મી જાન્યુઆરી સુધી ટાળી દૃેવામાં આવ્યા બાદૃ સંત સમાજે આકરી પ્રતિક્રિયા
આપી છે. રામ મંદિૃર ન્યાસના સંત રામવિલાસ વેદૃાંતીએ કહૃાું છે કે, ત્ોઓ આ મામલામાં વહેલીતકે સુનાવણ ઇચ્છે છે. સંતોએ રામ મંદિૃર ઉપર તારીખ પર તારીખ મળવાન્ો લઇને નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી ટાળવાની આ પ્રક્રિયાન્ો લઇન્ો હવે સંત ૩૧મી જાન્યુઆરી અને બીજી ફેબ્રુઆરીએ નિર્ણય કરશે.