મોરબીમાં ખોડિયાર ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યાનો બનાવ...સગા ભત્રીજાએ કાકાને સમાધાન ના બહાને બોલાવી કર્યો હુમલો

 • મોરબીમાં ખોડિયાર ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યાનો બનાવ...સગા ભત્રીજાએ કાકાને સમાધાન ના બહાને બોલાવી કર્યો હુમલો

મોરબીમાં  ખોડિયાર ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યાનો બનાવ...સગા ભત્રીજાએ કાકાને સમાધાન ના બહાને બોલાવી કર્યો હુમલો...હુમલામાં ત્રણ લોકોને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા...ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાની તિક્ષણ હથિયારના ઘા ઝીકી કરપીણ હત્યા...ટ્રાવેલ્સના ડ્રાઈવરને ભત્રીજા જયરાજે આપેલા રૂપિયાની લેતી દેતી મામલે કાકાએ ઠપકો આપતા હત્યા નિપજાવી...કાર પર બે રાઉન્ડ ફાયરિંગ થયાની પણ શંકા...મૃતક ના ભત્રીજા જયરાજ વિજયસિંહ જાડેજા,અજયસિંહ વિજયસિંહ જાડેજા સહિત પાંચ ઈસમો એ કર્યો હૂમલો... પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી મોરબી ડીવાયએસપી એલસીબી એસઓજી બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે...પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી...