શાંતિનો રસ્તો શોધવો પડશે

પાકિસ્તાન આતંકવાદૃન્ો પોષે છે. રીતસર આ દૃેશ આતંકવાદૃીઓન્ો હથિયારો અન્ો દૃારૂગોળો પ્ાૂરો પાડે છે. તાલીમ આપ્ો છે અન્ો સ્ૌન્યી મદૃદૃથી ત્ોઓન્ો ભારતમાં ખૂન ખરાબી, ભાંગભોડ અન્ો પથ્થરબાજી કરવા માટે મોકલે છે. સરહદૃે પાકિસ્તાનના બદૃમાશ સ્ૌનિકો ગોળીબારો કરતા રહે છે અન્ો ભારત ત્ોનો જડબાતોડ જવાબ આપ્ો છે. સર્જિકલ સ્ટ્રાઇક ત્ોનું સૌથી મોટું ઉદૃાહરણ છે. પાકિસ્તાન જાણે છે કે, ભારતન્ો સીધા યુધ્ધથી જીતી શકાય ત્ોમ નથી એટલે ત્ો ભારતમાં તોડફોડ કરીન્ો ત્ોના અર્થતંત્રન્ો અસર પહોંચાડવા અન્ો ભારતન્ો ડરમાં રાખવાના પ્રયાસો કર્યા કરે છે. પાકિસ્તાનનું સ્ૌન્ય અઘિક શક્તિશાળી નથી, પણ ત્ોઓની પાસ્ો બીજી કોઇ પ્રવૃત્તિ નથી. ત્ોઓ દૃેશમાં તોડફોડ અન્ો ખૂન ખરાબીની ઘટનાઓન્ો નિયંત્રણમાં કરવા પોતાની ફરજ પ્ાૂરી પાડે છે. કાં તો ભારતની સીમાઓન્ો આગ ચાંપ્ો છે, જ્યારે કશું જ થઇ શકે નહીં ત્યારે ત્ો જમ્મુ-કાશ્મીરમાં અલગાવાદૃીઓન્ો નાણાકીય મદૃદૃ કરીન્ો પોલીસ ઉપર પથ્થરમારો કરાવે છે. યુવાનોન્ો ઉશ્કેરે છે અન્ો ત્ોમન્ો ગ્ોરમાર્ગ્ો દૃોડવાનું મહાપાપ કરે છે. પાકિસ્તાનમાં હમણાં જે વડાપ્રધાન બન્યા છે ત્ો ઇમરાનખાન ક્રિકેટ રમી ચુક્યા છે હવે ત્ોઓ ભારત સાથે કુટનીતિક દૃાવપ્ોચ રમવાનો ખેલ ખેલી રહૃા છે, ત્ોમના આવ્યા પછી સીમાઓ વધુ સળગી છે, જમ્મુ-કાશ્મીરમાં વધુ તોડફોડ થઇ છે, પથ્થરમારાના બનાવો બન્યા છે. ગોળીબારમાં ત્ોજી આવી છે. ઘૂસણખોરીમાં પણ જબરજસ્ત ત્ોજી આવી ગઇ છે. ભારત હંમેશા શાંતિ ઝંખે છે. પણ જો ત્ોન્ો છંછેડવામાં આવે તો ત્ો કોઇન્ોય સાંખી શકે ત્ોમ નથી. ગમે ત્ોવી શક્તિન્ો પડકારવાની ત્ોનામાં તાકાત છે. ત્ો કોઇ રીત્ો પીછેહઠ કરે ત્ોમ નથી.
ઇમરાન્ો શરૂઆતામાં એમ કહૃાું હતું કે, ‘અમે ભારત સાથે મૈત્રીપ્ાૂર્ણ સંબંધ ઇચ્છીએ છીએ અન્ો ભારત સાથે વાત કરવા માગી છીએ, પણ ત્ોઓ એ પછી આગળ વધી શક્યા નથી. ભારત્ો સ્પષ્ટ શબ્દૃમાં કહી દૃીધું હતું કે, અમે ગોળીબારોના અવાજો વચ્ચે કોઇ વાત કરવા ત્ૌયાર નથી. આ રીત્ો વાત કરવી સંભવ નથી. આ દૃરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રમોદૃીએ સીંગાપુરમાં દૃક્ષિણ એશિયા સંમેલન વખત્ો જે પ્રકારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઇક પ્ોંસની સાથેની વાતચીતમાં આતંકવાદૃ ફેલાવનાર એક પ્રમુખ દૃેશના રૂપમાં, નામ લીધા વગર ઉલ્લેખ કર્યો હતો. બન્ને દૃેશો વચ્ચે ખાસ કરીન્ો ભારતનો તણાવ સમજી શકાય ત્ોવો છે. ત્ોમણે કહૃાું હતું કે, આતંકવાદૃનો સામનો સામૂહિક રીત્ો જ થઇ શકે છે. પ્રધાનમંત્રી જ્યારે તક મળે ત્યારે પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદૃની વાત અવશ્ય કરે છે. મુંબઇ હુમલાની વરસી આવી રહી છે અન્ો બધાના મગજમાં ૨૬/૧૧નું દૃુ:ખદૃ સ્મરણ ઊભું થવાનું જ છે. આ પરિસ્થિતિમાં માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદૃનો બ્ોધડક પાકિસ્તાની ચૂંટણી રાજનિતિમાં પ્રવેશ થવું આતંકવાદૃન્ો પોષિત કરવાનો તાજો પુરાવો છે. એટલે પાકિસ્તાનન્ો રણનિતીક રૂપથી ઘેરવાનો કોઇ મોકો છોજવો જરાયે ઊચિત નથી. પણ એવા પ્રયાસોથી સંબંધોમાં સુધારાની તકો ક્ષીણ થઇ જાય છે, જ્યારે બન્ને દૃેશોની જનતા ના તો યુધ્ધ ઇચ્છે છે અન્ો ના તો કોઇ જાતનો તણાવ. એ પરિસ્થિતિમાં બન્ને દૃેશો તરફથી શાંતિના પ્રયાસો થવા જોઇએ. અન્ો ત્ો બન્ને દૃેશોના હિતમાં છે.
ભારતીય રાજનીતિમાં પાકિસ્તાન અન્ો પાકિસ્તાની રાજનીતિમાં ભારત હંમેશાથી એક એવો ભાવનાત્મક મુદ્દો રહૃાો છે જેના પર રાજનીતિક મુદ્દો રહૃાો છે જેના પર રાજનીતિક જવાનોએ ખૂબ જ રોટી શેકી છે.
બન્ને દૃેશોમાં સત્તામા દૃખલ કરવાનો અન્ો માહોલ બનાવી રાખવાની નફરતની રાજનીતિએ પોતાની ખૂબ ભૂમિકા નીભાવી છે. હવે સમય આવી ગયો છે કે, દૃુનિયાના આ બ્ો ગરીબ દૃેશોએ આગળ વધવા વિચારવું જોઇએ. આવું કરવા માટેની પ્રથમ શરત એ છે કે, પાકિસ્તાન આતંકવાદૃન્ો રાષ્ટ્રીય રાજનીતિનો હિસ્સો બનાવવામાંથી બહાર આવે. પરંતુ ત્ો એવું દૃુષ્ચક્રમાં ફસાઇ ગયું હોય કે, જ્યાં સત્તામાં આવવા અન્ો બની રહેવા માટે કાશ્મીરના નામ પર આતંકવાદૃન્ો યોગ્ય ઠેરવવા કોઇપણ રાજનીતિક પક્ષની મજબ્ાૂરી બની ગઇ છે. આ મજબ્ાૂરીમાં જનતાનું દૃબાણ ઓછું અન્ો સ્ોનાનું દૃબાણ વધુ દૃેખાઇ રહૃાું છે. કેમ કે, વસ્તીના અંદૃાજે અપ્ોક્ષાકૃત વધુ મોટી ફોજનો ખર્ચ અન્ો એના નામ પર સ્ોનાધિકારીઓના ભ્રષ્ટાચારન્ો પોષિત કરવા માટે આતંગવાદૃની તરફદૃારી કરવી એની અઘોષિત રાષ્ટ્રીય નીતિનો ભાગ બની ગયો છે. જ્યારે પણ કોઇ સરકાર સ્ોનામાં વર્ચસ્વન્ો તોડવાની કોશિશ કરે છે તો ત્ો સત્તામાંથી બહાર થઇ જાય છે. ત્યાં સુધી સ્ોનાના સમર્થન વગર કોઇ સરકાર બનતી પણ નથી. એના પોતાના ઐતિહાસિક કારણો છે. અન્ો સ્થિતિ એટલી વિકટ છે કે, સ્ોના લોકતંત્રનો વેશ ધારણ કરી લોકતંત્રનું ગળું દૃબાવી રહી છે.
ભારતની તુલનામાં પાકિસ્તાનમાં લોકતંત્રની સ્થિતિ હંમેશા ખરાબ રહી છે. એટલે એની આશા રાખવી અસ્થાન્ો છે કે, જનતાના દૃબાણમાં સરકાર રહે. સરકારે તો સ્ોનાનાજ દૃબાણમાં રહેવું પડે છે. સ્ૌન્ય શાસનમાં વારંવાર પ્રજા કચડાય છે. પ્રજામાં એવી હિંમત પણ નથી કે ત્ો બળવો પોકારે અન્ો સ્ોનાન્ો કોઇક રીત્ો મજબ્ાૂર કરી દૃે છે. આથી જ સ્ોનાએ ત્ોની પસંદૃગીના પ્રધાન ઇમરાનન્ો પસંદૃ કર્યા. ઇમરાન સામે પડકારો ઘણા છે, સૌથી પહેલો મોટો પડકાર એ છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવો પાકિસ્તાનનું વર્ષ ૨૦૧૮-૧૯નું રક્ષા બજેટ ૯.૬ અરબ ડોલર છે. તો ગત વર્ષની તુલનામાં ૨૦ ટકા વધું છે. એવું સમજાય છે કે, યુધ્ધનો ડર બનાવીન્ો સ્ોના કેવી રીત્ો પોતાનો ઉલ્લુ સીધો કરી રહી છે. પાકિસ્તાન ચીન સાથે મિત્રતા ધરાવે છે, ન્ો ભારત યુધ્ધથી દૃૂર રહેવા ઇચ્છે છે. એટલે ભારત પક્ષે ડરવાની કોઇ વાત નથી. પાકિસ્તાન્ો બચવું હોય તો એણે જમ્મુ-કાશ્મીરની સમસ્યાન્ો કોરાણે મૂકીન્ો બહાર આવવું પડશે. આમ થાય તો પાકિસ્તાન ત્ાૂટુંતું બચી શકશે.
પંકજ...