શૂજિત સરકારની ફિલ્મ 'ઉધમ સિંહ'નો વિકી કૌશલનો ફ્રીડમ ફાઈટર સરદાર ઉધમ સિંહ તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ

  • શૂજિત સરકારની ફિલ્મ 'ઉધમ સિંહ'નો વિકી કૌશલનો ફ્રીડમ ફાઈટર સરદાર ઉધમ સિંહ તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ
    શૂજિત સરકારની ફિલ્મ 'ઉધમ સિંહ'નો વિકી કૌશલનો ફ્રીડમ ફાઈટર સરદાર ઉધમ સિંહ તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ

ડિરેક્ટર શૂજિત સરકારની ફિલ્મ 'ઉધમ સિંહ'નો વિકી કૌશલનો ફ્રીડમ ફાઈટર સરદાર ઉધમ સિંહ તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ બાયોપિકનું શૂટિંગ હાલ રશિયામાં ચાલી રહ્યું છે. આ ફિલ્મ 1940ના સમયની છે. ઉધમે બ્રિટિશ ઇન્ડિયાના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ પંજાબ માઈકલ ઓ ડ્વાયરની હત્યા કરી હતી. એના મારફતે એમણે અંગ્રેજો સામે 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. બ્રિટિશ સરકારે ત્યારબાદ તેમને ફાંસીએ લટકાવી દીધા હતા પરંતુ, અંગ્રેજો સામે 'નોન -કો-ઓપરેશન' એટલે કે સાથ સહકાર ન આપવાના યુદ્ધની શરૂઆત તેમણે જ કરી હતી.